શોધખોળ કરો

કામદારોને લઘુતમ પગાર ચૂકવાય એટલે કેન્દ્ર લેશે આ મોટો નિર્ણય, શોષણ કરનારાંની લાગશે વાટ

1/4
રેલ્વે, એર ટ્રાન્સપોર્ટ અને ખાણ સહિતના ક્ષેત્રોમાં ઘણુ કામ કોન્ટ્રાકટરના માધ્યમથી થાય છે. કોન્ટ્રાકટર શ્રમિકોની સાથે છેતરપીંડી કરી ન શકે અને તેમને તેમની મજુરી મળે આ માટે સરકાર ઇલેકટ્રોનીક ચુકવણા તરફ જવા માંગે છે. સરકારે આ માટે ફેકટરી એકટ અને ચુકવણા એકટ ૧૯૩૬ની કલમ (૬)માં ફેરફાર કરવો પડશે જે થકી કામદારના ખાતામાં કે ચેક દ્વારા ચુકવણુ સંભવ બનશે. આનાથી પારદર્શિતા વધશે એટલુ જ નહી ન્યુનતમ મજુરીનું ચુકવણુ નથી થતુ તેવી ફરિયાદો પણ દુર થશે.

2/4
મોદી સરકાર કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માંગે છે અને આ પગલાથી ભ્રષ્ટાચાર ઘટશે તેવી આશંકા છે. એવા કામદારો કે જેમની માસિક આવક 18,000થી વધુ નથી તેઓને આ નિયમ હેઠળ ઇલેકટ્રોનીક પેમેન્ટના હક્કદાર રહેશે. સરકાર કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો માટે સીધેસીધા ખાતામાં કે ચેકથી બેંકમાં વેતન ચુકવણાને ફરજીયાત કરવા અંગે વિચાર કરી રહી છે. સુત્રોના કહેવા મુજબ શ્રમિકને કેશમાં વેતન મળવાથી ઘણો ભ્રષ્ટાચાર થાય છે. જો કે સમયની સાથે ઘણા ફેરફારો થયા છે અને હવે મોટાભાગના કામદારો પાસે બેંક ખાતા પણ છે.

3/4
કેન્દ્રીય શ્રમ મંત્રી બંદારૂ દતાત્રેયએ આ વાતની પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, સરકાર ટુંક સમયમાં શ્રમ કાયદાઓમાં ફેરફારો કરશે કે જેથી કર્મચારીઓને તેમના પગારનું ચુકવણુ ચેકના માધ્યમથી કે બેંક ખાતામાં કરવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે, ટ્રેડ યુનિયનોની પણ માંગણી છે કે કર્મચારીઓનુ વેતન તેમના બેંક ખાતામાં ઇલેકટ્રોનીક માધ્યમથી પહોંચવુ જોઇએ અને આ માટે શ્રમ ચુકવણા કાયદામાં ફેરફારો કરવામાં આવશે.

4/4
નવી દિલ્હી: કેશલેસ સોસાયટી બનાવવા માટે સરકાર હવે દેશના ઔદ્યોગિક કામદારોના ખાતામાં પગાર સીદો જમા કરવાની યોજના અમલી બનાવવા જઈ રહી છે. નોટબંધી બાદ રોકડની અછત અને ભ્રષ્ટાચાર સંબંધીત મામલાઓને જોતા સરકાર પારદર્શક રીત અપનાવવા માગેછે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પગલા અંગે એક કેબીનેટ નોટ સર્કયુલેટ કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે, આનાથી એ બાબત પણ ચકાસી શકાશે કે, કામદારોને લઘુતમ વેતન મળી રહ્યુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Embed widget