શોધખોળ કરો
અહીં ડીઝલ-પેટ્રોલ ખરીદવા પર મળી રહી છે 50% કેશબેકની ઓફર, જાણો શું છે શરત
1/3

નવી દિલ્હીઃ ડીઝલ અને પેટ્રોલ ખરીદવા પર 50 ટકાની કેશબેકની ઓફર ચાલી રહી છે. આ ઓફર Paytm અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેસન લિમિટેડ મળીને આપી રહ્યા છે. આ ઓફરનો લાભ લેવા માટે એચપીના કોઈપણ પેટ્રોલ પંપથી ખરીદી કરવાની રહેશે. પેટ્રલો-ડીઝલ ખરીદ્યા બાદ પેટીએમથી પેમેન્ટ કરવાનું રહેશે.
2/3

તેના માટે એક ખાસ શરત છે કે પેમેન્ટ ક્યૂઆર કોડથી સ્કેન કરીને જ કરવાનું રહેશે. કેશબેક ત્યારે જ મળશે. તમને જણાવીએ કે, આ ઓફર બિહાર રાજ્ય માટે જ છે. આ ઓફરનો લાભ માત્ર બિહારના જ પેટ્રોલ પમ્પર પર મળી રહ્યો છે.
Published at : 13 Dec 2017 08:18 AM (IST)
Tags :
PaytmView More























