શોધખોળ કરો

ક્રેડિટ કાર્ડથી વોલેટમાં રૂપિયા ઉમેરવા પર Paytm નહીં વસૂલે 2% ચાર્જ, 24 કલાકમાં પરત લિધો નિર્ણય

1/5
બુધવારે એક બ્લોગ પોસ્ટમાં Paytmએ કહ્યું કે, જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો Paytmને કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારી કરનાર બેંકોને ચાર્જ આપવો પડતો હોય છે. જો કોઈ યૂઝર ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવે છે અને પછી તે રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે ત્યરે અમને નુકસાન થાય છે.

2/5
વિતેલા નવેમ્બરમાં Paytmએ શૂન્ય ટકા ચાર્જ વાળા લેવડ દેવડ પ્લેટફોર્મની શરૂઆત નાના દુકાનદારો અને કારોબારીઓ માટે કરી હતી. તેનો ઉદ્દેશ નાના કારોબારીઓને પોતાના Paytm વોલેટ દ્વારા પેમેન્ટ સ્વીકારવા અને તે રકમને ફરી પોતાના બેંક ખાતામાં મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તેના માટે Paytm કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી ન હતી.

3/5
પેટીએમની પ્રતિસ્પર્ધી કંપની મોબિક્વિકે આ તકનો લાભ લેવાનો પ્રયત્ન કરતા ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર કોઈ ચાર્જ નહીં લે જેના કારણે પેટીએમે આ નિર્મય પરત ખેંચવો પડ્યો છે.

4/5
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અને મોબાઈલ પેમેન્ટ સર્વિસ કંપની Paytmએ 24 કલાકની અંદર જ ફેરવી તોળ્યું છે. કંપનીએ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર લગાવવામાં આવેલ 2 ટકા ચાર્જ પરત લીધો છે. કંપનીએ કહ્યું કે, 2 ટકા ચાર્જનો નિર્ણય ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને પરત લીધો છે.

5/5
પેટીએમ અનુસાર ગ્રાહકની સુવિઘાને ધ્યાનમાં રાખતા અમે ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉમેરવા પર 2 ટકા ચાર્જ હટાવી રહ્યા છે. અમને એ વાતની જાણ છે કે, ચાર્જ લગાવવાને કારણે અમારા અનેક યૂઝર્સને મુશ્કેલી થઈ, એમને પણ જે ક્રેડિટા કાર્ડનો ઉપયોગ ખોટી રીતે કરતાં ન હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Embed widget