શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોનું કમીશન વધાર્યું

1/3
નવી દિલ્હીઃ 1લી ઓગસ્ટથી તમારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોના કમીશનમાં વધારો કર્યો છે. ગ્રાહક પેટ્રોલ અને ડીઝલ જે કિંમતે ખરીદે છે તેમાં ડીલરોના કમીશનનો પણ હિસ્સો હોય છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલના રોજે રોજ આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર ભાવમાં જે ફેરફાર થાય છે તેમાં 1લી ઓગસ્ટથી વધારો થશે. પેટ્રોલમાં એક રૂપિયો પ્રતિ લિટર વધારો થશે અને ડીઝલની કિંમત 0.72 રૂપિયા વધશે.

2/3
 આ રીતે પેટ્રોલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત પ્રમામે જ વધારો કે ઘટાડો થતો રહેશે પરંતુ ડીલરોના કમીશનમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે કિંમતમાં ચોક્કસ વધારો થશે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિશનના પ્રેસિડન્ટ અજય બંસલને ટાંકીને કહ્યું છે કે, તેમણે પ્રોફિટ માર્જિનમાં વધારા માટે વિનંતી કરી હતી.

3/3
 આ પહેલા પ્રોફિટ માર્જિન ઘટવાને લઈને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. બંસલ અનુસાર, AIPDA સતત પ્રોફિટ માર્જિનમાં વધારાને લઈને વિનંતી કરી રહ્યું હતું કારણ કે ડીલરોના પગાર ખર્ચમાં વિતેલા છ મહિનામાં 42 ટકાનો વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દૈનિક ધોરણે ફેરફારને કારણે પણ તેમનું પ્રોફિટ માર્જિન પ્રભાવિત થઈ રહ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન

1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget