શોધખોળ કરો
Advertisement

100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂપિયા કેશબેક, જાણો શું છે ઓફર

1/4

નવી દિલ્હીઃ હાલમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યા છે. જોકે પેટ્રોલ ડીઝલના વધતા બોજને કરવા માટે ઈ-વોલેટ કંપની ફોન-પે એક ખાસ ઓફર લઈને આવી છે.
2/4

આ ઓફર આઈઓએસ અને એન્ડ્રોયડ ડિવાઈસ પર ઉપલબ્ધ છે. કેશબેકથી મળેલી રકમનો ઉપયોગ તમે ફોન રિચાર્જ, બિલ પેમેન્ટ માટે પણ કરી શકો છો.
3/4

આ ઓફર હેઠળ તમને 100 રૂપિયાથી વધારેની પેટ્રોલ ખરીદી પર 40 રૂપિયા કેશ બેક તરીકે મળશે. પરંતુ આ ઓફર દિવસમાં એક વખત પેટ્રોલ ભરાવવા પર જ મળશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 90 રૂપિયા પાસે પહોંચી ગઈ છે.
4/4

ફોન-પેની એપ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી લાગુ છે. આ ઓફર અંતર્ગત એક યૂઝર દિવસમાં એક વખત જ આ ઓફરનો ઉપયોગ કરી શકશે. મહિનામાં આ ઓફર 10 દિવસ માટે જ મળશે. ફોન-પેથી ટ્રાંજેક્શન કર્યાના 24 કલાકની અંદર આ કેશબેક મળશે.
Published at : 17 Sep 2018 08:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement


gujarati.abplive.com
Opinion