શોધખોળ કરો
પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો ક્યાં કેટલા વધ્યા
1/3

નિષ્ણાતોનું કહેવું છે કે, હવે પછીના સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝનના ભાવ હજૂ વધવાના છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવા પાછળ રૂપિયો મોટું કારણ છે. રૂપિયામાં ધટાડાના કારણે તેલ કંપનીઓ વારંવાર ભાવમાં ફેરફાર કરી રહી છે.
2/3

મુંબઇમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાના વધારા પછી પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાના વધારા પછી ડીઝલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
Published at : 18 Sep 2018 10:41 AM (IST)
View More





















