શોધખોળ કરો

PNBની હોમ અને કાન લોન થઈ સસ્તી, પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટ ચાર્જ આપવા નહીં પડે

1/3
 મંગળવારે જ કેન્દ્ર સરકારે બેંકોમાં રીકેપિટલાઈઝેશન કાર્યક્રમ અંતર્ગત સરકારી બેંકોમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારેના રોકાણની જાહેરાત કરી છે, સરકારના આ પ્રયત્નથી સરકારી બેંકોની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે સરકારી બેંકોમાં સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંક ત્રીજી સૌથી મોટી બેંક છે. સરકારની આ સ્કીમથી બેંકોને પણ ફાયદો થશે.

2/3
નવી દિલ્હીઃ દેશની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકની હોમ અને કારલોન સસ્તી થઈ ગઈ છે. બેંકે જાહેરાત કરી કે જે ગ્રાહક બેંકમાંથી કાર લોન, હોમ લોન કે પછી ટૂ વ્હીલ લોન લેવા માટે કોઈપણ પ્રકારની પોરેસિંગ ફી વસૂલવામાં નહીં આવે સાથે જ ગ્રાહકોએ ડોક્યુમેન્ટેશન ચાર્જીસ પણ આપવા નહીં પડે. બેંક અનુસાર આ ઓફર 31 ડિસેમ્બર સુધી દેશભરમાં લાગુ રહેશે. આ સ્કીમ 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે.

3/3
 સામાન્ય રીતે પીએનબી 3 કરોડ રૂપિયા સુધીનો લોન પર કુલ લોનની કિંમત પર 0.5 ટકા પ્રોસેસિંગ ફી વસૂલે છે, જોકે વધુમાં વધુ આ ફી 20,000 રૂપિયા સુધી હોઈ શકે છે. લોનની રકમ જો 3 કરોડથી વધારે હોય તો બેંકની પ્રોસેસિંગ ફી વધીને 50,000 રૂપિયા થઈ જાય છે. ડોક્યુમેન્ટેશન ચાર્જીસના નામે બેંક ગ્રાહકો પાસેથી 1350 રૂપિયા વસૂલે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

Embed widget