શોધખોળ કરો

2017થી વીજળીના બિલમાં થશે 500થી 1300નો વધારો, જાણો શું છે કારણ

1/3
ઈકરા રેટિંગ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સબ્યસાચી મજુમદારે ઈટીને જણાવ્યું કે, આ નવા નિયમોના અનુપાલન માટે વીજ ઉત્પાદકોએ મેગાવોટ દીઠ 60 લાખથી 1 કરોડ સુધીનું મૂડી રોકાણ કરવાની જરૂર પડશે જેની કુલ રકમ અંદાજે 1.2 લાખ કરોડ જેટલી થવા જાય છે. આ ખર્ચના પગલે વીજ ઉત્પાદનના ખર્ચમાં યુનિટ દીઠ 13-22 પૈસા સુધીનો વધારો થશે. પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2015માં થર્મલ પાવર પ્રોડ્યુસર્સ માટે ઉત્સર્જનના સુધારેલા નિયમો જારી કર્યાં હતાં.

2/3
નવા નિયમોના પાલન માટે થર્મલ પાવર કંપનીઓ આગામી 2-3 વર્ષમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ રિટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે. થર્મલ પાવર કંપનીઓને તેમનો આ ખર્ચ ગ્રાહકો પર નાખવાની છૂટ હોવાથી વીજગ્રાહકોને યુનિટ દીઠ 13થી 22 પૈસા વધુ ચૂકવવા પડશે.

3/3
નવી દિલ્હીઃ 2017થી નવા ઉત્સર્જનન નિયમો અમલી બનશે. તેના કારણે વીજળી વપરાશ કરતાં ગ્રાહકોના બિલમાં મહિને 500-1300 રૂપિયાનો વધારો થઈ શકે છે. જોકે આ વધારો 300-500 યુનિટ્સ વાપરનાઓને લાગુ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

વિડિઓઝ

Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget