શોધખોળ કરો

રેલવે ટિકિટોના બુકિંગ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા, પછી મળશે વળતર, જાણો કેવી રીતે

1/6
યાત્રા પુરી થયા બાદ ટિકિટ ઉપર કેટલી સબસીડીની રકમ મળશે તે તેના ખાતામાં જમા કરાવી દેવાશે. રાંધણગેસમાં પણ જેમ ડિલીવરીમેનને પુરેપુરા પૈસા આપવાના હોય છે અને સબસીડી ખાતામાં જમા થતી હોય છે તેવુ જ હવે રેલ્વેમાં પણ આવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.

2/6
રેલ્વે ટિકિટોમાં ડીબીટી લાગુ કરવાની બાબત ઘણા લાંબા સમયથી પેન્ડીંગમાં છે. હાલ રેલ્વેની હાલત ખરાબ છે. ઓપરેટીંગ રેશીયો ૧૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે એટલે કે રેલ્વેને ૧૦૦ રૂપિયા કમાવવા માટે રૂ.૧૧૦ જેટલી ખર્ચ કરવી પડે છે. આ યોજનાથી રેલ્વેને ફાયદો થશે પરંતુ સીનીયર સીટીઝન, વિકલાંગો, દર્દીઓ અને અન્ય શ્રેણીમાં છુટ લેનારાને મુશ્કેલી થશે.

3/6
મુસાફરને કઇ રીતે સબસીડી મળશે એ સવાલના જવાબમાં અધિકારીએ કહ્યુ હતુ કે, ટિકિટના બુકીંગ સમયે યાત્રીએ પુરેપુરૂ ભાડુ દેવાનુ રહેશે. તેણે કાઉન્ટ ઉપર આધાર નંબર પણ આપવો પડશે. જેનાથી રેલ્વે પાસે યાત્રીનો ખાતા નંબર, નામ, સરનામુ વગેરે બધુ પહોંચી જશે.

4/6
નાણા મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ અંગે રેલ્વે મંત્રાલયને ગયા વર્ષે જ પત્ર મોકલ્યોહતો અને અત્યાર સુધીમાં અનેક બેઠકો થઇ ચુકી છે. આ સમગ્ર યોજનાના સુત્રધાર વડાપ્રધાન કાર્યાલય છે અને ત્યાંથી જ આના ઉપર નજર રાખવામાં આવી રહી છે. સુત્રોનુ કહેવુ છે કે જો બધુ ઠીકઠાક રહ્યુ તો આવતા નાણાકીય વર્ષમાં આ યોજના અમલી બની જશે.

5/6
એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે, રેલ્વે સમાજના વિવિધ વર્ગોને ભાડામાં છુટ થકી સબસીડી આપે છે. જે ભાડાના ૧૦ ટકાથી લઇને ૧૦૦ ટકા સુધીની હોય છે. સરકારની યોજના છે કે ભાડામાં છુટ લેનાર વ્યકિતએ પહેલા પુરેપુરા પૈસા આપીને ટિકિટ લઇ લેવી જોઇએ અને બાદમાં આધારકાર્ડના ડેટાબેઝનો ઉપયોગ કરતા લાભાર્થીના બેંક ખાતામાં સબસીડીની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ વ્યવસ્થા એલપીજીના કનેકશનમાં ડીબીટી થકી સબસીડી અપાય છે એ જ રીતે આમા પણ આ વ્યવસ્થા લાગુ કરવી.

6/6
નવી દિલ્હી: ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને રેલવેમાં ટૂંકમાં લાગુ કરવામાં આવશે. રેલવેની નાણાંકીય સ્થિતિ હાલડ ડોલક છે અને તેનો ઓપરેટિંગ રેશીયો 110થી ઉપર ચાલ્યો ગયો છે ત્યારે સરકાર ઝડપથી ડીબીટીએલ સ્કીમ રેલવામાં લાગુ કરવાની ઉતાવળ કરી રહી છે. નીતિ આયોગના સભ્ય બીબેક દેબરાયના વડપણવાળી કમીટીએ ગયા વર્ષે જ આ ભલામણ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી

3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget