શોધખોળ કરો

ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર લાગતા ચાર્જમાં ભારે ઘટાડની દરખાસ્ત, ડિજિટલ પેમેન્ટને મળશે પ્રોત્સાહન

1/4
ડ્રાફ્ટમાં એ પણ દરખાસ્ત કરવામાં આવી છે કે, બેંક એ સુનિશ્ચિત કરશે કે દુકાનમાં 'સુવિધા કે સેવા ચાર્જનું પેમેન્ટ ગ્રાહકે નથી કરવાનું'ની સૂચના બોર્ડ લગાવવું પડશે. નોટબંધીની જાહેરાત બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં અનેક પગલાં બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.

2/4
આરબીઆઈએ ચાલુ મહિનાના અંત સુધીમાં ડ્રાફ્ટ પર વિચાર માગતા કહ્યું છે કે, કાર્ડથી ટ્રાન્ઝેક્શન વધ્યું છે અને આ ગતિને જાળવી રાખવી છે. ખાસ કરીને નાના વેપારીઓની વચ્ચે, જેમણે હાલમાં જ ડિજિટલ પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે એમડીઆર ચાર્જની દૃષ્ટિએ કારોબારીઓને ચાર શ્રેણિમાં વહેંચવાની દરખાસ્ત કરી છે.

3/4
પહેલા 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 0.75 ટકા અને તેનાથી વધારેના પેમેન્ટ પર એક ટકા એમડીઆર લાગતો હતો. જોકે, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર આરબીઆઈએ કોઈ કેપ લગાવી નથી. નોટબંધી બાદ આરબીઆઈએ 31 માર્ચ સુધી ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. આરબીઆઈના ડ્રાફ્ટ અનુસાર નવાદર 1 એપ્રિલથી લાગુ થશે.

4/4
નવી દિલ્હીઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક એપ્રિલીથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માં ભારે ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. 20 લાક રૂપિયા સુધીના વાર્ષિક ટર્નોવર ધરાવતા નાના કારોબારીઓ અને ઇન્શ્યોરન્સ, મ્યૂચ્યુઅલ ફંડ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી હોસ્પિટલ જેવા સ્પેશિયલ મર્ચન્ટ્સ માટે આ કુલ ટ્રાન્ઝેક્શનનાના 0.4 ટકા હશે. એમડીઆર ચાર્જ ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્સન પર વસુલવામાં આવે છે. ડિજિટલ પીઓએસ (ક્યૂઆર કોડ)થી ટ્રાન્ઝેક્શન પર 0.3 ટકા રાખવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ

Gold Silver Rates Today: દેશ અને વિદેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, આ 3 કારણે આવી તેજી 

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget