શોધખોળ કરો
Jioને ટક્કર આપવા RCOMએ લોન્ચ કર્યો નવો પ્લાન, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે
1/4

અનિલ અંબાણીની RCOMએ રિલાયન્સ જિઓ સહિત અન્ય ઘરેલુ કંપનીઓ સામેથી મળી રહેલ પ્રતિસ્પર્ધાને ટક્કર આપવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અનિલ અંબાણીની RCOMના નફામાં ઘટાડો જોવા મળ્યો છે અને તેના માટે પરોક્ષ રીતે મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવાઓને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
2/4

RCOMએ આ નવો પ્લાન એરટેલ, વોડાફોન અને જિઓ જેવી દિગ્ગજ કંપનીઓને પડકાર આપવા માટે રજૂ કર્યો છે. ટીજરથી એ વાતની પુષ્ટિ થાય છે કે 299 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત RCOM યૂઝર્સને અનલિમિટેડ કોલ, ટેક્સ્ટ અને ડેટા મળશે. જોકે, હાલમાં નવા રેન્ટલ પ્લાન વિશે સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
Published at : 10 Aug 2017 01:55 PM (IST)
View More























