શોધખોળ કરો

જિઓ આપી રહ્યું છે દિવાળી ઓફર, 399 રૂપિયાના રિચાર્જ પર મળશે 100% કેશબેક

1/4
 આ ઓફરનો લાભ તે ગ્રાહકો પણ ઉઠાવી શકશે, જેમની વેલિડિટી હજી ચાલુ છે. આ ઓફર્સને માય જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક્ટિવેટ કરી શકાશે.

2/4
 દિવાળીની આ ઓફર અંતર્ગત જિયો પ્રાઈમ કસ્ટમરને 399 રુપિયાનું રિચાર્જ કરવા પર 50 રુપિયાના 8 વાઉચર મળશે. તમે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકશો, અને તે પણ 15 નવેમ્બર પછી. અર્થાત, ભવિષ્યમાં તમે 309 રુપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર 259 રુપિયા જ ચુકવવાના રહેશે, કારણકે 50 રુપિયાનું વાઉચર તમારી પાસે હશે.

3/4
 આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર 12 ઓક્ટોબરથી શરુ થથે અને 18 ઓક્ટોબર સુધી ચાલશે. 399 રુપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GB પ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, ફ્રી SMS, જિયો એપ્સ માટે સબ્સક્રિપ્શન અને ફ્રી કૉલ આપવામાં આવશે. પોસ્ટપેઈડ યુઝર્સને પણ આ જ લાભ મળશે, માત્ર તેમની વેલિડિટી 3 બિલિંગ સુધીની રહેશે.

4/4
નવી દિલ્હીઃ 4જી ટેલિકોમ સેવાઓમાં અગ્રણી કંપની બનીને ઉભેરલ રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને દિવાળીની ભેટ આપી છે. કંપની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર જિઓ નંબરનો ઉપયોગ કરનાર ગ્રાહકોને દિવાળીના અવસર પર 399 રૂપિયાના દરેક રિચાર્જ પર 100 ટકા કેશબેક આપવામાં આવશે. એટલે કે રીચાર્જના પૂરા પૈસા કંપની પરત કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget