શોધખોળ કરો
Jioએ લોન્ચ કરી 13 નવી પોસ્ટપેઈડ અને પ્રીપેઈડ ઓફર, જાણો શું છે ખાસ
1/6

જિઓ એ પોસ્ટપેઈડમાં 309 રૂપિયાનો પ્લાન રાખ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ અને ફ્રી રોમિંગની સાથે ત્રણ મહિના સુધી 1 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી ઓફરમાં 509 રૂપિયામાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને ફ્રી રોમિંગની સાથે 180 જીબી ડેટા રોજ આપવામાં આવી રહ્યો છે.
2/6

નવી દિલ્હીઃ જિઓએ જ્યારથી ટેલીકોમ સેક્ટરમાં ઝંપલાવ્યું છે ત્યારથી ટેલીકોમ સેક્ટરમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યા છે. કંપનીએ એક બાજુ શરૂઆતમાં છ મહિના ફ્રી સેવા આપીને અન્ય કંપનીઓના ગ્રાહકો તોડ્યા તો હવે કંપની પોતાના સસ્તા રિચાર્જને કારણે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે.
Published at : 27 Apr 2017 07:35 AM (IST)
View More























