શોધખોળ કરો

Reliance Jioએ રજૂ કર્યા નવા પ્લાન, 399 રૂપિયામાં મળશે 84 જીબી 4જી ડેટા

1/8
રિલાયન્સ જિઓનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલની સાથે 200 એમબી ડેટા મળશે. તે ઉપરાંત 49 રૂપિયાના પેકમાં રીચાર્જ કરવા પર તમને 3 દિવસ સુધી તેનો ફાયદો મળી શકશે. અનિલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ ઉપરાંત 600 એમબી ડેટા પણ મળશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ તમામ પ્લાનની વિગતો....

2/8
કંપનીએ 309 રૂપિયાનો ધન ધના ધન પ્લાન હજુ બંધ કર્યો નથી. આ ઓફરમાં ડેટા વેલિડિટીને વધારી દેવામાં આવી છે. આ ઓફરમાં ગ્રાહકને અનિલિમિટેડ કોલિંગ સહિત દરરોજ 1 જીબી ડેટા અને મેસેજની સુવિધા ફ્રીમાં મળે છે અને તેની વેલિડિટી 56 દિવસની છે. પહેલા આ સુવિધા માત્ર 28 દિવસો માટે મળી રહી હતી. તે ઉપરાંત કંપનીએ પોતાના લગભગ બધા પ્લાનને અપડેટ કર્યા છે.

3/8
 રિલાયન્સ જિયોની વેબસાઇટ આપેલી માહિતી પ્રમાણે, આ પ્લાનમાં પ્રીપેડ કસ્ટમર્સને 399 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે 84 જીબી ડેટા મળશે. એટલે કે દરરોજ ગ્રાહકને 1 જીબી ડેટા મળશે. આ સાથે અનલિમિટેડ કોલિંગ, ફ્રી રોમિંગ અને ફ્રી મેસેજની સુવિધા મળશે. તેની પહેલા એપ્રિલમાં લોન્ચ થયેલી ધન ધના ધન ઓફર પ્રમાણે પ્રાઇમ મેમ્બરશીપ કસ્ટમર્સને માત્ર 309 રૂપિયામાં 84 દિવસો માટે આ બધી સુવિધા મળી રહી હતી. તેના કરતા આ પેકેજ 90 રૂપિયા મોંઘુ છે.

4/8
5/8
6/8
7/8
8/8
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના યૂઝર્સ માટે ખુશખબર છે. જિઓએ પોતાના યૂઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જિઓની જિઓ ધન ધના ધન ઓફર ખતમ થવા પર છે. ત્યારે જિઓએ આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને પ્રકારના યૂઝર્સ માટે રજૂ કર્યા છે. કંપનીએ નવા પ્લાનને જિઓ ધન ધના ધન ઓફરના નામથી જ રજૂ કર્યા છે. આ પ્લાનનું નામ જ જૂનું છે બાકી બધું બદલાઈ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget