શોધખોળ કરો

4G ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ જિઓ: TRAI

1/4
 ટ્રાઈએ ગત સપ્તાહે જાણકારી આપી હતી કે તે માયસ્પીડ એપને વધુ બહેતર બનાવશે. ટેલીકોમ ઓપરેટરો સાથે વાત કર્યા બાદ ડેટા સ્પીડ આંકવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાશે. જ્યારે, આઈડિયા સેલ્યુલરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેણે ખૂબ ઝડપથી દેશભરમાં 2.60 લાઈટ સાઈટ પર પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે.

2/4
 4G અપલોડ સ્પીડની વાત કરીએ તો આઈડિયા નેટવર્ક પર સ્પીડ 6.307 એમબીપીએસ હતી. ત્યાર બાદ વોડાફોનની સ્પીડ 5.776 એમબીપીએસ રહી અને જિઓની 4.134 એમબીપીએસ. 4.088 એમબીપીએસની સ્પીડ સાથે અહીં પણ એરટેલ ચોથા નંબરે રહી. આ નેટવર્કની છેલ્લા ત્રણ મહિનાની એવરેજ સ્પીડ અનુક્રમે 6.3 એમબીપીએસ, 5.9 એમબીપીએસ, 4.4 એમબીપીએસ અને 4.3 એબીપીએસ હતી.

3/4
 ટ્રાઈના આંકડા અનુસાર જિઓની એવરેજ ડાઉનલોડ સ્પીડ 18.433 એમબીપીએસ રહી. ત્યાર બાદ 8.999 એમબીપીએસ સાથે વોડાફોન બીજા સ્થાને અને 8.748 એમબીપીએસની એવરેજ સ્પીડ સાથે આઈડિયા ત્રીજા સ્થાને છે. છેલ્લે એરટેલનો નંબર આવે છે, જેની એવરેજ 4G ડાઉનલોડ સ્પીડ 8.550 એમબીપીએસ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ કંપનીની એવરેજ સ્પીડ છેલ્લા ત્રણ મહિનાની એવરેજ ડાઉનલોડ સ્પીડથી ઓછી નોંધાઈ છે.

4/4
નવી દિલ્હીઃ ટ્રાઈએ સપ્ટેમ્બર માટે 4જી ડાઉનલોડ અને અપલોડ સ્પીડના આંકડા જારી કર્યા છે. આ મહિના રિલાયન્સ જિઓ ડાઉનલોડ સ્પીડમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા કરતાં આગળ રહ્યા છે. અપલોડ સ્પીડના મામલે આઈડિયા સૌથી આગળ છે. ત્યાર બાદ વોડાફોન, રિલાયન્સ જિઓ અને એરટેલનો નંબર આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget