શોધખોળ કરો

Jioએ બદલ્યો પોતાનો ટેરિફ પ્લાન, હવે 149 રૂપિયામાં પણ મળશે અનલિમિટેડ ડેટા

1/4
 ઉલ્લેખનીય છે કે, કંપનીના અન્ય પ્લાનમાં આ સુવિધા હતી, પણ 149 રૂપિયા વાળા પ્લાનમાં તે નહોતી. રિલાયન્સ જિઓ 19 રૂપિયાથી લઈને 1999 રૂપિયા સુધીના પ્લાનની સુવિધા આપે છે. તેમાં સૌથી વધારે કરાતું રિચાર્જ 399 રૂપિયાનું છે. જેમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 84GB ડેટા અને અન્ય સુવિધાઓ મળે છે.

2/4
 જિઓ દ્વારા સૌથી મોટો ફેરફાર 149 રૂપિયા વાળા ટૈરિફ પ્લાનમાં કરવામાં આવ્યો છે. 149 રૂપિયાવાળા પ્લાનમાં 2GB 4G ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઈસ કોલિંગ, 300 એસએમએસ અને જિઓ એપ્સનું સબસ્ક્રિપ્શન આપશે. જોકે 2GB ડેટા લિમિટ ખતમ થઈ જવા બાદ પણ તમારી ઈન્ટરનેટ સર્વિસ ચાલું રહેશે.

3/4
રિલાયન્સ જિઓ લોન્ચ થયાને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. કંપની સતત પોતાના પ્લાન્સમાં ફેરફાર કરતી રહી છે. કંપની બજારમાં જિઓ ફોન પણ લાવી છે, જેનો ઉપયોગ ટૂંકમાં જ શરૂ થઈ જશે. કંપની ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને JioFi ડિવાઈસ પર પણ ઓફર આપી રહી છે. ઉપરાંત રિલાયનસ્ જિઓએ પોતાના ટેરિફ પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે.

4/4
 જોકે ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 4Gમાંથી 64kbpsની થઈ જશે. પરંતુ તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. જૂના 149 રૂપિયાવાળા ટેરિફ પ્લાનમાં લિમિટ ખતમ થયા બાદ કોઈ પ્રકારનો ડેટા નહોતો આપવામાં આવતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

Embed widget