શોધખોળ કરો
Jioના ગ્રાહકોને 31 માર્ચ પછી પણ મળશે ઓફરનો લાભ? ડેટા માટે ચૂકવવો પડશે સામાન્ય ચાર્જ, જાણો
1/7

જિઓએ પાંચમી સપ્ટેમ્બરથી તેની કોમર્શિયલ સર્વિસની શરૂઆત કરી હતી. ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાએ જીઓની અસરના કારણે ડેટા અને વોઇસ સર્વિસના રેટ ઘટાડવા પડ્યા છે.
2/7

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકોમના ગ્રાહકોને આગામી 31 માર્ચ પછી પણ જૂન સુધી સસ્તા ભાવે ડેટા સર્વિસ અને ફ્રી વોઇસ સેવા મળથી રહે તેવી શક્યતા છે. હાલની કંપનીની ઓફર 31 માર્ચે પૂરી થશે. અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જિઓ આગામી 30 જૂન સુધી નવી ઓફર ચાલુ રાખી શકે છે.
Published at : 19 Jan 2017 07:00 AM (IST)
View More























