શોધખોળ કરો

Jioએ રજૂ કર્યા નવા આકર્ષક પ્લાન, માત્ર 149માં મળશે અનલિમિટેડ કોલિંગ, જાણો અન્ય પ્લાન વિશે

1/7
96 રૂપિયાના પ્લાનમાં તમને 7 દિવસની વેલિડિટી મળશે. જેમાં કોલિંગ, એસએમએસ, રોમિંગ અનલિમિટેડ મળશે. જ્યારે ડેટા 7 ડીબી મળશે. પ્રાઈમ મેમ્બરશિપ નહીં હોય તો 600 એમબી ડેટા મળશે. જોકે આ ઓફર પણ માત્ર પ્રીપેઈડ ગ્રાહકો માટે જ હશે.

2/7
 49 રૂપિયાના પ્લાનમાં તમને ત્રણ દિવસની વેલિડિટી મળશે. જેમાં પણ કોલિંગ, એસેમએસ, રોમિંગ અનલિમિટેડ હશે અને 600 એમબી ડેટા મળશે. પ્રાઈમ મેમ્બરશિપ નહીં હોય તો 300 એમબી ડેટા મળશે. આ ઓફર પણ માત્ર પ્રીપેઈડ ગ્રાહકો માટે જ હશે.

3/7
19 રૂપિયાની ઓફરમાં તમને એક દિવસની વેલિડીટી મળશે, જ્યારે કોલિંગ, એસએમએસ, રોમિંગ અનલિમિટેડ મળશે. આ પ્લાનમાં 200 એમબી ડેટા મળશે. પ્રાઈમ મેમ્બરશિપ નહીં હોય તો 100 એમબી ડેટા મળશે. જોકે આ ઓફર માત્ર પ્રીપેઈડ ગ્રાહકો માટે જ હશે.

4/7
149 રૂપિયાનો પ્લાન એવા લોકો માટે વધારે ફાયદારાક સાબિત થઈ શકે છે જેને ડેટાનો વપરાશ ઓછો છે. આ ઓફરમાં તમને દર મહિને માત્ર 149 રૂપિયાનો ખર્ચ કરીને અમલિમિટેડ કોલિંગ કરી શકો છો. આ પ્લાનમાં ડેટા અને મેસેજની સંક્યા મર્યાદિત હશે જેમાં 2 જીબી ડેટા મળશે. અને જો તમે પ્રાઈમ મેમ્બરશિપ નહીં લીધી હોય તો 1 જીબી ડેટા મળસે. આ પ્લાનમાં તમને 100 એસએમએસ પણ મળશે.

5/7
 જિઓએ પોતાના ગ્રાહકો માટે 303 ઉપરાંત 4 અન્ય ઓફર પણ રજૂ કરી છે. જેમાં તમને અનલિમિટેડ કોલિંગની મજા લઈ શકશો. આ પ્લાનમાં એક પ્લાન 149 રૂપિયાનો છે. આગળ વાંચો 303 સિવાય, 49, 96 અને 19 રૂપિયાના પ્લાનમાં તમને શું શું મળશે.

6/7
નવી દિલ્હીઃ 1લી માર્ચથી રિલાયન્સ જિયોની પ્રાઈમ મેમ્બરશિપની શરૂઆત થઈ ગઈ છે. માટે હવે 1 એપ્રિલ બાદ અનલિમિટેડ પ્લાન લેવો હશે તો તમારે પ્રાઈમ મેમ્બર બનવું પડશે. પ્રાઈમ મેમ્બરશીપ માટે તમારે 99 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તે પછી દર મહિને 303 રૂપિયામાં ભરવાથી અનલિમિટેડ પ્લાનની મજા લઈ શકાશે. જોકે કંપનીએ આ ઉપરાંત પણ ઘણાં પ્લાન રજૂ કર્યા છે જે તમને આકર્ષિત કરી શકે છે.

7/7
જો તમારે ડેટાનો વપરાશ ઓછો હોય અને કોલિંગનો વપરાશ વધારે હોય તો પણ તમારા માટે રિલાયન્સ જિયો ઘણું લઈને આવ્યું છે. તમે 303થી પણ અડધી કિંમતમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની મજા માણી શકો છો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું ?

રીલાયન્સ ફાઉન્ડેશનનું મિશન: 87 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ અને જિયોનો 12 ભાષાઓમાં ફ્રી AI કોર્સ

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget