શોધખોળ કરો

500 રૂપિયાની 2.2 કરોડ નોટ રોજ છપાય છે, સાતેય દિવસ ત્રણ શિફ્ટમાં કામ કરે છે કર્મચારી

1/6
એસપીએમસીઆઈએલ(SPMCIL)ના 11માં સ્થાપના દિવસ સમારોહ પ્રસંગે આ જાણકારી આપવામાં આવી. SPMCILના નવ એકમ છે, જેમાં ચાર મિન્ટ, ચાર પ્રેસ તથા એક પેપર મિલ છે.

2/6
આરટીઆઈ અંતર્ગત જવાબમાં આ ખુલાસો થયો છે કે આઠ નવેમ્બરે જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે રિઝર્વ બેંકની પાસે 2000 રૂપિયાની કુલ 4.95 લાખ કરોડ રૂપિયાની નોટ હતી. તે સમયે આરબીઆઈની પાસે 500 રૂપિયાની એક પણ નોટ ન હતી. બાદમાં 500ની નોટ છાપવામાં આવી હતી. જોકે ગર્ગે એવી કોઈ જાણકારી આપી નહીં કે ક્યા દિવસથી 500 રૂપિયાની નોટ છાપવાનું શરૂ કરવામાં આવ્યું.

3/6
સિક્યોરિટી પ્રિન્ટિંગ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)ના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર અને આર્થિક મામલાના વિભાગમાં સંયુક્ત સચિવ પ્રવીણ ગર્ગે કહ્યું કે, એક લાખ કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યની 500 રૂપિયાની નવી નોટ પહેલા જ છપાઈ ગઈ છે. 500 રૂપિયાની 2.2 કરોડ નોટ પ્રતિ દિવસ છાપવામાં આવી રહી છે.

4/6
આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આ સમારોહમાં કહ્યું કે, નોટોની જરૂરિયાતને પહોંચી વડવા માટે SPMCIL સાત દિવસ,ચોવીસ કલાકમાં ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે.

5/6
ગર્ગે જણાવ્યું કે, અમે 500 રૂપિયા તથા અન્ય કિંમતની નોટોનું છાપકામ કરી રહ્યા છીએ, 2000 રૂપિયાની નોટનું નહીં. સૌથી મોટી વાત એ છે કે, એક નિશ્ચિત સંખ્યામાં નોટોનું છાપકામ કરવામાં અમને પહેલા ત્રણ દિવસનો સમય લાગતો હતો તેટલી જ નોટો હવે માત્ર અમુક કલાકોમાં છાપવામાં આવી રહી છે.

6/6
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, એક લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની 500 રૂપિયાની નોટ અત્યાર સુધી છાપવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસમાં 500 રૂપિયાની અંદાજે 2.2 કરોડ નોટ રોજ છપાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી

સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget