શોધખોળ કરો

SBIએ 40 લાખ ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને આપી ભેટ, ફ્યૂઅલ સરચાર્જ 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કર્યો

1/4
 તેનાથી લેટ પેમેન્ટ ચાર્જને લઈને વિવાદ થાય છે. માટે અમે ચેકથી પેમેન્ટ્સનું ચલણ ખત્મ કરવાની દિશામાં નિર્ણય કર્યો છે. જૈસૂજા જણાવે છેકે, ચેક દ્વારા પેમેન્ટ કરનારા કુલ 8 ટકા લોકોમાંથી 8 ટકાના બિલ 2,000 રૂપિયાથી વધારે હોય છે. એવામાં માત્ર 2 ટકા લોકોએ જ આ ચાર્જ ચૂકવવો પડશે.

2/4
 SBI કાર્ડે ધોડા દિવસ પહેલા જ 2,000 રૂપિયાથી ઓછી રકમનું ચેકથી પેમેન્ટ કરવા પર 100 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ વિજય જૈસૂજા અનુસાર પેમેન્ટની તારીખ નજીક આવવા પર ડ્રોપ બોક્સમાં મોટી સંખ્યામાં ચેક નાંખવામાં આવે છે.

3/4
 એસબીઆઈ ક્રેડિટ કાર્ડ કંપનીએ એક નિવેદન જારી કરતાં જણાવ્યું કે 26 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર તમારા એસબીઆઈ કાર્ડ પર ફ્યૂઅલ સરચાર્જ 2.5 ટકાની જગ્યાએ 1 ટકા લાગશે. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ વિજય જૈસૂજાએ કહ્યું કે, ફ્યૂઅલ ચાર્જમાં ઘટાડો ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ ઘટાડા બાદ કરવામાં આવ્યો છે.

4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ એકમે પોતાના અંદાજે 40 લાખ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. એસબીઆઈ કાર્ડે ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ફ્યૂઅલ સરચાર્જને 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કર્યો છે. એસબીઆઈ કાર્ડે આ પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ કપાતને ધ્યાનમાં રાખીને લીધું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget