શોધખોળ કરો

SBIએ બેસ રેટમાં કર્યો 0.15 ટકાનો ઘટાડો, જૂના ગ્રાહકોને મળશે ફાયદો

1/5
 કર્મચારીઓ સ્કીમ હેઠળ VRS માટે 5 એપ્રિલ સુધી અરજી કરી શકશે. મર્જર બાદ SBIના કર્મચારીઓની સંખ્યા 2,70,011 થઇ ગઇ છે, જેમાંથી 69,191 કર્મચારી 5 સહયોગી બેન્ક અને ભારતીય મહિલા બેન્કના છે.

2/5
 બેન્ક ગયા વર્ષે એપ્રિલથી MCLR સિસ્ટમ હેઠળ લોન આપી રહી છે. તે પહેલા બેઝ રેટ સિસ્ટમ લાગુ હતી. એસબીઆઇની માત્ર 15% હોમલોન MCLR સાથે જોડાયેલી છે. બાકીની 85% હોમલોન બેઝ રેટ પર આધારિત છે. બેન્કની કુલ લોનમાંથી 40% MCLR અને 60% બેઝ રેટ સાથે જોડાયેલી છે. એસબીઆઇના 2015-16ના વાર્ષિક રિપોર્ટ મુજબ તેનો હોમલોન પોર્ટફોલિયો 1,90,522 કરોડ રૂપિયાનો હતો. તમામ બેન્કોની હોમલોનમાં તેનો હિસ્સો અંદાજે 26% હતો. બેંકના નિર્ણયથી મોટી સંખ્યામાં ગ્રાહકોને ફાયદો થશે.

3/5
 એક એપ્રિલ, 2016થી જે લોકોએ એસબીઆઈમાંથી હોમ લોન અથવા અન્ય લોન લીધી છે તેને બેસ રેટ ઘટવાનો ફાયદો થશે. બેન્કે MCLR (માર્જિલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં કોઇ ફેરફાર કર્યો નથી. એક વર્ષનો MCLR 8% અને બે વર્ષનો 8.1% છે.

4/5
 SBIમાંતેની 5 સહયોગી બેન્કોના મર્જર બાદ અત્યાર સુધીમાં તે બેન્કોના માત્ર 2,800 કર્મચારીએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) માટે અરજી કરી છે. સહયોગી બેન્કોમાં અંદાજે 12,500 કર્મચારીઓ એવા છે કે જેઓ VRS માટે અરજી કરી શકે છે. VRS માટે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી અને 55 વર્ષની ઉંમર જરૂરી છે.

5/5
નવી દિલ્હીઃ પોતાના જૂના ગ્રાહકોને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે એક વધુ ભેટ આપી છે. એસબીઆઈએ પોતાના બેસ રેટમાં 15 બેસીસ પોઈન્ટ (0.15 ટકા)નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, બેસ રેટના નવા દર એક એપ્રિલ, 2017થી લાગુ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now

સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 

Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 

Embed widget