શોધખોળ કરો
SBI, PNB સહિત 4 બેન્કોએ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, મોંઘી કરી લોન્સ
1/4

જે લોકોએ બેઝ રેટ પર લોન લીધી છે તેમના પર કોઇ અસર નહિ થાય. એટલે કે તેમની લોનની ઇએમઆઇ પર કોઇ અસર નહિ પડે. તેનું કારણ એ છે કે એસબીઆઇ અને પીએનબીએ માત્ર MCLR રેટ વધાર્યો છે. બેઝ રેટ પર કોઇ ફેરફાર કર્યો નથી.
2/4

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોળીના અવસર પર એક બાજુ બુધવારે એફડી ર વ્યાજ દરમાં વધારો કરીને લોકોને ખુશખબર આપ્યા તો બીજી બાજુ એમસીએલઆરમાં વધારો કરીને લોન ધારકોને મોટો ઝાટકો આપ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) ઉપરાંત બીજી સૌથી મોટી બેન્ક પીએનબી અને બે ખાનગી બેન્કો સહિત 4 બેન્કોએ MCLR રેટ વધારીને ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. હોમલોન લેવાનું વિચારી રહ્યા હો તો હવે તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.
Published at : 02 Mar 2018 10:22 AM (IST)
Tags :
MCLRView More























