શોધખોળ કરો

ફ્લાઈટની ટિકિટ માટે પાન, આધાર કે પાસપોર્ટ નંબર ફરજિયાત

1/2
કેન્દ્ર સરકાર આ વ્યવસ્થા ત્રણથી ચાર મહિનામાં લાગુ કરવા જઈ રહી છે. ઉડ્ડયન મંત્રી જયંતી સિંહાએ બુધવારે જણાવ્યું હતું કે ‘આગામી ૯૦થી ૧૨૦ દિવસ બાદ કોઈ વ્યક્તિ પાન, આધાર કે પાસપોર્ટ નંબર આપ્યા વગર એર ટિકિટ બુક નહીં કરાવી શકે. અમે અત્યારે એ જોઈ રહ્યા છીએ કે યુનિક આઇડી માટે સૌથી આસાન કયું આઇડી હોઈ શકે, જેનાથી મહત્તમ યાત્રી આ વ્યવસ્થા હેઠળ આવરી શકાય.’

2/2
નવી દિલ્હીઃ દેશમાં હવાઈ યાત્રા માટે ટૂંકમાં જ ટિકિટ બુક કરાવતા સમયે તમારે યૂનિક ઓળકની જાણકારી જેમ કે આધાર અથવા પાસપોર્ટ અથવા પાનકાર્ડ ફરજિયાત આપવા પડશે. હવાઈ યાત્રાને પેપરલેસ બનાવાના પ્રયત્નો અંતર્ગત સરકાર આ પગલું લેવા જઈ રહી છે. નાગરિક વિમાન ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ ગુરુવારે જણાવ્યું કે, મંત્રાલયની યોજના એર ટિકિટ બુકિંગ કરાવતા સમયે ડિજિટલ યૂનિક આઈડેન્ટીફિકેશનને ફરજિયાત કરવાની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget