શોધખોળ કરો

SBIએ Paytm સહિત તમામ ઈ-વોલેટ્સ કર્યા બ્લોક

1/4
રિપોર્ટ અનુસાર પેટીએમના પ્લેટફોર્મ પર સુરક્ષાના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યોહતો. ઉપરાંત આ ઈ-વોલેટ્સને બ્લોક કરવાનું કારણ પ્રતિસ્પર્ધા પણ છે. બેંક ખુદ પોતાની એપ 'SBI Buddy'ને પ્રમોટ કરવા માગે છે. એસબીઆઈ પોતાના ગ્રાહકોને અન્ય ઈ-વોલેટ્સપર ટ્રાન્સફર ન થાય તેવું ઇચ્છે છે. જોકે આ અંગે પેટીએમ અને એરટેલ મની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

2/4
પેટીએમને બ્લોક કરવા પર એસબીઆઈએ કહ્યું કે, સુરક્ષાનું ઉલ્લંઘને કારણે આમ કર્યું છે. બેંક અનુસાર અનેક ગ્રાહક ફિશિંગનો ભોગ બન્યા હતા, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. બેંકે કહ્યું કે, પેટીએમ પર આ પ્રતિબંધ કામચલાઉ છે અને સુરક્ષા માનકોની સમીક્ષા કર્યા બાદ આ પ્રતિબંધ ઉઠાવવા પર વિચાર કરવામાં આવશે.

3/4
બેંક આ નિર્ણયને લઈને આરબીઆઈને કરેલી સ્પષ્ટતામાં કહ્યું કે સુરક્ષા અને કારોબારી હિતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરક બિઝનેસ ન્યૂઝ ચેનલ અનુસાર આરબીઆઈએ ઈ-વોલેટ્સ બ્લોક કરવા પર બેંક પાસે સ્પષ્ટતા માગી હતી.

4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ, મોબિક્વિક, એરટેલ મની સહિત તમામ ઈ-વોલેટ્સને બ્લોક કર્યા છે. હવે એસબીઆઈના નેટ બેન્કિંગથી આ વોલેટ્સમાં રકમ ટ્રાન્સફર કરી નહીં શકાય. જોકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ દ્વારા આ વોલેટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget