શોધખોળ કરો
SBI ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે, શરતોનું કરવું પડશે પાલન, જાણો
1/3

આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
2/3

મેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
Published at : 04 Dec 2018 08:11 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















