શોધખોળ કરો

મુંબઈમાં 5G ટેક્નોલોજીવાળી OFC બિછાવવા માટે વાતચીત કરી રહી છે સ્ટલાઈટ ટેક

1/3
નવી દિલ્હીઃ ઘરેલુ બ્રોડબેન્ડ ઉપકરણ બનાવતી કંપની સ્ટરલાઈટ ટેક મુંબઈમાં 5જી ટેક્નોલોજી સક્ષમ ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) બિછાવવા માટે પ્રમુખ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સાથે વાતચીત કરી રહી છે. કંપનીના સીઈઓ આનંદ અગ્રવાલે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ જાણકારી આપી.

2/3
ભારતમાં આ પ્રકારની ઓએફસીનો પ્રથમ વખત ઉપયોગ થશે. આ 5જી ટેક્નોલોજીમાં સક્ષમ હશે. કંપનીએ 1100 ફાઈબરવાળી 5દી માચે તૈયાર ઓએફએસ અહીં રજૂ કરી. અગ્રવાલે કહ્યું કે, કંપની 5જી ઓએફસીની અવધારાણા પર બોસ્ટન અને દુબઈમાં કામ કરી ચૂકી છે અને ત્યાં તેને બિછાવવાનું કામ થઈ રહ્યું છે. ભારતમાં તેને લઈને ઇન્ટરનેટ પ્રોવાઈડરો સાથે વાતચીત થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ ઓએફસીની ડિઝાઈન, વિકાસ અને નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.

3/3
તેમણે કહ્યું, હાલમાં અમે 50 ઓપ્ટિકલ ફાઈબરવાળી કેબલ બિછાવીએ છીએ. અમે 864 ઓપ્ટિકલ ફાઈબરવાળી કેબલ બિછાવવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈરો સાથે વાતચીત કરી રહ્યા છીએ જેની ક્ષમતા હાલના કેબલ કરતાં 17 ગણી વધારે હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget