શોધખોળ કરો

મોદી સરકારનો ઝાટકો, રાંધણ ગેસના ભાવમાં 73 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલામાં મળશે LPG બોટલ?

1/3
૧૯ કિલોનો કોમર્શીયલ બાટલો અત્યાર સુધી રૂપિયા ૧૦૩૬માં મળતો હતો તેના હવે રૂપિયા ૧૧૪૯.પ૦ ચુકવવા પડશે. રાંધણગેસના ભાવમાં વધારાથી ભારે ઉહાપોહ મચી ગયો છે.

2/3
આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે પ૬૦ને બદલે હવે ૬૩૩ રૂપિયા ચુકવવા પડશે. કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ ૭૮.૯૯થી વધીને હવે ૧૪પ.૭૧ રૂપિયા આવશે. (રાજ્ય અનુસાર કિંમતાં ફેરફાર હોઈ શકે છે)

3/3
નવી દિલ્હીઃ એલપીજીનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ખરાબ સમાચરા છે. ગુરુવારે રાંધણગેસની કિંમતમાં સરકારે 14 ટકાનો વધારો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ વાત સામે આવી છે. સરાકારી ઓઈલ કંપનીઓએ ૧૪.ર કિલોગ્રામના રાંધણગેસના બાટલાના ભાવમાં ૭૩ રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં ૧૧૩.પ૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે જે 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget