શોધખોળ કરો

રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવા પર થશે યોગ્ય કાર્રવાઈ, સરકારની ડીલર્સને ચીમકી

1/4
 ડીલર્સ સંગઠનના પ્રતિનિધિઓએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટ્રોલ અને ડીઝલ બચાઓના આહ્વાનને અનુરુપ છે. પરંતુ તેની સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે આર્થિક રીતે તેમને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી એક એ પણ હતું કે રવિવારની રજાના દિવસે કામ કરાવવા પર તેમને બે ગણી ચૂકવણી કરવી પડે છે.

2/4
 આ નિર્ણય હરિયાણા, મહારાષ્ટર્, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળની સાથે કેન્દ્રશાસિત પુડુચેરીમાં લાગુ થવાનો છે. સૂત્ર અનુસાર અધિકારીએ કહ્યું કે, હાલમાં રાહ જોઈને એ જોવાનું રહેશે કે આ નિર્ણયની કેટલી અસર થશે, કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદન જીવન જરૂરી વસ્તુ તરીકે વર્ગીકૃત છે અને જરૂરત પડ્યે જરૂરી વસ્તુ અધિનિયમ (ઈસીએ)નો ઉપયોગ થઈ શકે છે.

3/4
પેટ્રોલિયમ મંત્રાલય સાથે જોડાયેલ એક સૂત્રએ સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જિનમાં વધારો નહીં કરવાના વિરોધમાં 14 મેથી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવાના નિર્ણય વિશે પૂછવા પર કહ્યું કે, અમને મીડિયા દ્વારા પેટ્રોલિયમ ડીલરોના આ નિર્ણયની જાણ થઈ છે.

4/4
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે, પેટ્રોલિયમ ડીલરોની રવીવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની ધમકી પર ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જરૂરી વસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય જોગવાઈ અનુસાર યોગ્ય કાર્રવાઈ કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget