શોધખોળ કરો

Jioથી પણ સસ્તો ડેટા આપી રહી છે આ કંપનીઓ, જાણો ક્યા પ્લાન છે બેસ્ટ...

1/5
 આઈડિયાએ બે અનલિમિટેડ પોસ્ટપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. પ્રથમ પ્લાન 999 રૂપિયાનો છે જેમાં ગ્રાહકોને 12 જીબી ડેટા મળશે અને અન્ય પ્લાનમાં 499 રૂપિયામાં ગ્રાહકોને 9જીબી ડેટા મળશે. બન્ને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોમિંગ અને મેસેજ ફ્રી હશે.

2/5
 એરટેલે પણ આ ક્રમમાં નવા પ્લાન રજૂ કર્યા હતા. કંપનીએ 345 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાન ઉતાર્યા છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 1જીબી ડેટાની સાથે ફ્રી લોકલ અને એસટીડી કોલ્સ આપવામાં આવે છે. એટલે કે 1 જીબી ડેટા 11 રૂપિયામાં પડશે. 1 જીબી ડેટામાંથી 500 એમબી દિવસે અને 500 એમબી રાત્રે ઉપયોગ કરી શકાશે. આ માટે કંપનીએ 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

3/5
રિલાયન્સ કોમ્યુનિકેશન્સે હાલમાં જ બે ઓફર લોન્ચ કરી હતી. જેમાં 49 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે 1 જીબી 4જી ડેટા આપવામાં આવ્યો હતો. જ્યારે 51 રૂપિયામાં 1 જીબી 4જી ડેટાની ઓફર આપી હતી જેની વેલિડિટી એક દિવસની હતી. એવામાં આરકોમના આ લેટેસ્ટ ડેટા ઓફર અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફ છે. બીજી ઓફરમાં કંપનીએ 149 રૂપિયામાં 3જીબી 4જી ડેટાની ઓફર આપી છે. આ પ્લાન અંતર્ગત અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ પણ કરી શકાય છે. આ ઓફરની વેલિડિટી 28 દિવસની છે.

4/5
 ટેલીનોરે પણ પોતાના યૂઝર્સ માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં માત્ર 47 રૂપિયામાં 56 જીબી ડેટા મળશે. એટલે કે કંપની માત્ર 83 પૈસામાં 1 જીબી 4જી ડેટા આપી રહી છે. 4જી ડેટાના મામલે આ પ્લાન તમામ કંપનીઓ કરતાં સસ્તો છે. જોકે આ પ્લાનનો લાભ માત્ર એવા યુઝર્સ જ લઈ શકશે જેને આ અંગે મેસેજ આવ્યા હશે. ઉપરાંત આ પ્લાન 4જી સર્કલના યુઝર્સ માટે પણ છે.

5/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ બેંધ થવાને આડે હવે માત્ર 3 દિવસ વધ્યા છે. 1 એપ્રિલથી જિઓએ 303 રૂપિયામાં 28 દિવસ સુધી 4જી ડેટા આપવાની જાહેરાત કરી છે. જેના પહેલા તમારે 99 રૂપિયા ચૂકવવા પડશે ત્યાર બાદ જ આ સેવાનો લાભ મળશે. જોકે જિઓ સામે ટક્કર જીલવા માટે અન્ય ટેલીકોમ ઓપરેટરોએ પણ કમર કસી છે. આ વોરમાં એરટેલ, વોડાફોન, રિલાયન્સ કોમ્યુનિકેશ, ટેલિનોર જેવી કંપનીઓ સામેલ છે. અમે તમને અન્ય ટેલીકોમ કંપનીઓના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. સસ્તા પ્લાન વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં....

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા

8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન

Post Office FD: પોસ્ટની આ સ્કીમમાં ₹5 રોકાણ કરવા પર  1,095 દિવસમાં મળશે આટલું રિટર્ન, જાણો 

Gold Silver Rate: સોના અને ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો 21 ઓક્ટોબરની લેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ

ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ

Embed widget