શોધખોળ કરો

EDની ચાર્જશીટમાં માલ્યા પર ગંભીર આરોપ, નકલી કંપની ઉભી કરીને બનાવી સંપત્તિ

1/4
સીબીઆઈએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે લંડનમાં પ્રત્યર્પણનો સામનો કરી રહેલ કારોબારી વિજય માલ્યા વિરૂદ્ધ બ્રિટેનના અધિકારીઓને પૂરાવા આપવામાં કોઈ વિલંબ થયો નથી.

2/4
ઈડી પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત કર્ણાટકનું એક કોફી એસ્ટેટ અને બેંગલુરુની અન્ય સંપત્તિઓ જપ્ત કરવાની તૈયારીમાં છે. હાલમાં જ એજન્સીએ મહારાષ્ટ્રના અલીબાગનું 100 કરોડનું ફાર્મ હાઉસ કબ્જે કર્યું હતું. વિતેલા વર્ષે ઈડીએ આ સોદામાં એક આપરાધિક કેસ નોંધ્યો હતો, આ માલમે અત્યાર સુધી 9600 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

3/4
બુધવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઈડીએ કહ્યું કે, માલ્યાએ ડમી કંપનીઓ દ્વારા પ્રત્યક્ષ અથા પરોક્ષ રીતે ચલ અને અચલ સંપત્તિઓ પર કબજો જમાવી રાખ્યો હતો.

4/4
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કહ્યું કે, ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ 20 ડમી કંપનીઓ બનાવી રાખી હતી. જેના ડાયરેક્ટર તેના વ્યક્તિગત કર્મચારી અથવા રિટાયર્ડ કર્મચારી હતી. ઈડીએ કેએએફ-આઈડીબીઆઈ મની લોન્ડરિંગ મામલે દાખલ કરેલ ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા

પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget