શોધખોળ કરો

રિલાયન્સ Jioને ટક્કર આપવા વોડાફોન લાવ્યું 'ડબલ ડેટા' બોનાન્ઝા ઓફર, જાણો

1/4
આ પહેલા વોડાફોને બડા પેક છોટા પ્રાઈસ ઓફર રજૂ કરી હતી. આ પેકની કિંમત દિલ્હીમાં 24 રપિયા છે. તેની સાથે ગ્રાહકને 30 દિવસની વેલિડિટી મળશે. દિલ્હીમાં 24 રૂપિયામાં 60 એમબી અને 37 રૂપિયામાં 120 એમબી ડેટાનો ઉપયોગ કરી શકાય ચે. જોકે પેકની કિંમત સર્કલ અનુસાર નક્કી કરવામાં આવી છે. એટલે કે ગુજરાત, મહારાષ્ટ્રમાં આ પેકની કિંમત અલગ અલગ હોઈ શકે છે.

2/4
આ સુવિધા હાલમાં લેવામાં આવેલ 255 રૂપિયાથી શરૂ તમામ 4જી પેક પર ઉપલબ્ધ હશે. આ ઓફર અનુસાર 999 રૂપિયાનું પેક ખરીદનાર 4જી ગ્રાહકને 10 જીબી વધારાનો એટલે કે 20 જીબી ડેટા મળશે.

3/4
મુકેશ અંબાણીના માલિકી ધરાવતી રિલાયન્સ જિયો લોન્ચ થયા બાદથી દેશની તમામ દિગ્ગજ ટેલિકોમ કંપનીઓએ જિયોને ટક્કર આપવા માટે પોતાના ટેરિફ પ્લાન અને ડેટા કાર્ડની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. વોડાફોને પોતાના તમામ પ્રી-પેડ 4જી મોબાઈલ ગ્રાહકો માટે 255 રૂપિયાથી ઉપરના તમામ 4જી માર્કેટ ડેટા પર ડબલ ડેટા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.

4/4
આ ઓફર હાલના અને નવા તમામ 4જી ગ્રાહકોને મળશે. આ ઓફર 28 દિવસ માટે હશે. તેનાથી કંપનીના 4જી મોબાઈલ ગ્રાહકોને વધારાના ડેટાનો લાભ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Atal Pension Yojana: ₹5000 પેન્શનની સરકારી ગેરંટી, સમજો રોકાણ અને કમાણીનો પૂરો હિસાબ 

SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 

પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   

Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી

Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ

PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'

Tata Curvv Series X: ટાટાનો ધમાકો, લૉન્ચ કરી દમદાર SUV, કિંમત 10 લાખથી પણ ઓછી

Embed widget