શોધખોળ કરો
Jioને ટક્કર આપવા વોડાફોને લોન્ચ કર્યો ફ્રી કોલિંગ અને ડેટા પ્લાન, જાણો વિગત
1/4

આ પ્લાન જિઓના પ્લાનથી મોંઘો છે, જિઓ 149 રૂપિયાના પ્લાનમાં 4.2GB ડેટા આપી રહ્યું છે. આમાં યૂઝર 0.15GB ડેટા રોજ યૂઝ કરી શકે છે. આની વેલિડિટી 28 દિવસની છે. સાથે 300 મેસેજ અને ફ્રી કૉલિંગ પણ મળે છે.
2/4

જોકે આ પ્લાનમાં કંપનીએ કેટલીક શરતો રાખી છે. જે અનુસાર યૂઝરે 1GB ડેટા 28 દિવસ સુધી યૂઝ કરવો પડશે. આમાં કોઇ દૈનિક લિમીટ નથી રાખવામાં આવી. કૉલિંગ માટે પણ શરત છે, જેમાં યૂઝર્સ દરરોજ 250 મિનિટ વાત કરી શકે છે. આ કૉલિંગ લૉકલ, STDની સાથે કોઇપણ નેટવર્ક પર થઇ શકે છે. આની સાથે જ 1000 મિનિટની વીકલી લિમિટ પણ છે. આનાથી વધારે વાત કરવા પર યૂઝર્સને 30 પૈસા પ્રતિ મિનિટ કૉલના દરે ચાર્જ આપવો પડશે.
Published at : 25 Nov 2017 10:21 AM (IST)
View More























