શોધખોળ કરો

Jioને ટક્કર આપવા માટે વોડાફોને લોન્ચ કર્યા બે નવા પ્લાન, નવા ગ્રાહકોને મળશે તેનો ફાયદો

1/4
 કંપની અનુસાર ગ્રાહકોની પાસે દર સપ્તાહે અનલિમિટેડ સુપરવીક પ્લાન ખીદવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. સુપરવીક પ્લાન તમામ રિટેલ આઉટલેટ, યૂએસએસડી, વેબસાઈટ અને માય વોડાફોન એપર દ્વારા રિચાર્જ કરાવવા પર ઉપલબ્ધ છે. તમને જણાવીએ કે, વોડાફોન રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. કંપનીએ 181 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં અનલિમિટેડ 2જી ડેટાનો પણ ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. જ્યારે 195 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 250 મિનિટ લોકલ અને એસટીડી કોલ્સ મળી રહ્યા છે. જ્યારે 1 જીબી 2G/3G/4G ડેટા મળી રહ્યો છે.

2/4
 આ સુપરવીક પ્લાન અંતર્ગત ગ્રાહકોએ 69 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જેમ કે નામથી ખબર પડી જાય છે કે આ પ્લાન 7 દિવસ માટે જ હશે. તેમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડીની સુવિધા મળશે. આ ફ્રી પ્લાન તમામ નેટવર્ક માટે લાગુ રહેશે. સાથે જ ગ્રાહકોને 500 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે.

3/4
બીજી ઓફરમાં નવા ગ્રાહકોને 177 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસ માટે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ તથા 1 જીબી ડેટા પ્રતિ દિવસ મળશે. આ પ્રતમ રિચાર્જ પ્લાન એમએનપી ગ્રાહકો માટે પણ લાગુ થશે. આ પહેલા ગુરુવારે વોડાફોને સુપરવીક પ્લાન લોન્ચ કર્યો હતો.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા અને પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે વોડાફોને નવા ગ્રાહકો માટે બે નવા ડેટા અને વોઈસ પ્લાન લોન્ચ કર્યા છે. વોડાફોન પોતાના નવા ગ્રાહકોને 496 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર 84 દિવસ સુધી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ, ફ્રી નેશનલ રોમિંગ (આુટગોઇંગ અને ઇનકમિંગ) તતા 1 જીબી ડેટા પ્રતિ દિવસ આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

Embed widget