શોધખોળ કરો

જિઓને ટક્કર આપવા વોડાફોનનો ધમાકેદાર પ્લાન, 70 જીબી ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ

1/4
બીજી બાજુ રિલાયન્સ જિઓએ ટેલિકોમ કંપનીઓની ઊંઘ ઉડાડ્યા બાદ હવે મોબાઈલ નિર્માતા કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. રિલાયન્સે જિઓફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફોન સંપૂર્ણ રીતે ફ્રી હશે.

2/4
 જોકે વોડાફોનનો આ નવો પ્લાન માત્ર નવા ગ્રાહકો માટે જ હશે, 244 રૂપિયાના આ પ્લાનમાં 70 દિવસ સુધી 70 જીબી 4જી ડેટા આપવામાં આવશે. એટલે કે એક દિવસ માટે 1જીબી ડેટાનો ઉપયોગ કરી શકાશે.

3/4
સાથે જ 70 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે. નવા યૂઝર આ પ્લાન અંતર્ગત બીજી વખત રિચાર્જ કરાવશે તો ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા તો રહેશે પરંતુ પ્લાનની વેલિડિટી 35 દિવસ રહી જશે.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને રોકવા માટે હવે વોડાફોને પોતાના ગ્રાહકો માટે નવો પ્લાન રજૂ કર્યો છે. વોડાફોને પોતાના નવા પ્લાનમાં 70 દિવસ માટે 70જીબી 4G ડેટા અને અનલિમિટેડ કોલિંગની ઓફર આપી રહી છે. રિલાયન્સ જિઓની ધમાકેદાર એન્ટ્રીથી 4જી ટેલિકોમ માર્કેટમાં ભૂકંપની વચ્ચે તમામ ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે અનેક નવી નવી ઓફર આપી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વોડાફોન પણ નવા પ્લાન ઉતારી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget