શોધખોળ કરો

તમને ખબર છે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી કરો ત્યારે આ ટેક્સ તમારી પાસેથી વસૂલી લેવાય છે?

1/6
અમદાવાદઃ હાલમાં જ પેટ્રોલ પંપ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ન સ્વીકારવાનો વિવાદ સામે આવ્યો હતો જેમાં પેટ્રોલ પંપ એસોસિએસન દ્વારા પેટ્રોલ પંપ ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો જેને બાદમાં મોફૂક રાખવામાં આવ્યો હતો.

2/6
બેન્કો દ્વારા પેટ્રોલ પંપ ડીલરો પાસેથી મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ (એમડીઆર) મુજબ ચાર્જ વસુલ કરવાની જાહેરાત કરી હતી. જેના જેના પગલે પેટ્રોલ પંપ ધારકોએ કાર્ડથી પેમેન્ટ ન સ્વીકરવાનો નિર્ણય કર્યો હતો અને કાર્ડ ધારકો દ્રારા થતા કેશલેસ વ્યવહારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર વિવાદ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને લઈને ઉભો થયો છે. આવો જાણીએ શું છે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને તેની સામાન્ય લોકો પર શું અસર પડે છે.

3/6
ભારતમાં ક્રેટિડ અને ડેબિટ કાર્ડથી કરાતી બીજી ખરીદી પર મહત્તમ એક ટકા લગી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લગાવાય છે. આપણે બેંકનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરીને ચૂકવણી કરીએ તેના કારણે માલ વેચનારને તરત નાણાં મળી જતાં હોય છે.

4/6
આ સેવા આપવાના બદલામાં બેંકો જે ચાર્જ માલ વેચનાર પાસેથી લે છે તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) કહે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્ર પ્રમાણે બેંકોનાં પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન્સ વાપરનાર પાસેથી બેંકો 2000 રૂપિયા સુધીની ખરીદી પર 0.75 1 ટકા એમડીઆર) વસૂલી શકે છે.

5/6
બીજી તરફ રૂપિયા 2000 રૂપિયાથી વધારેની ખરીદી પર 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વસૂલી શકે છે. આ વ્યવસ્થા છેક સપ્ટેમ્બર 2012થી અમલી છે અને ડેબિટ-ક્રેડિટ કાર્ડથી થતી દરેક ખરીદી પર માલ વેચનાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચૂકવે જ છે.

6/6
આ ચાર્જ સીધેસીધો માલ વેચનાર પાસેથી લેવાય છે પણ સરવાળે તેનો ભાર લોકો પર જ આવે છે. તેનું કારણ એ કે માલ વેચનાર માલની કિંમતમાં એ બધા ટેક્સ ચડાવી જ દેતો હોય છે તેથી બધો ભાર ગ્રાહક પર આવતો હોય છે પણ એટલું આશ્વાસન લઈ શકાય કે આપણે સીધો એ ચાર્જ નથી ચૂકવવો પડતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો

સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget