શોધખોળ કરો

Aadhaar Update: મોબાઇલ પર નથી આવતો આધાર OTP તો તરત આ રીતે કરો લિંક, નહી થવું પડે હેરાન

Aadhaar Mobile Number Update:અમે તમને જણાવી રહ્યા છીએ કે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Aadhaar Mobile Number Update: આપણી પાસે આવા ઘણા દસ્તાવેજો છે, જેની વિવિધ રીતે જરૂર પડે છે. આધાર કાર્ડ પણ એક એવો દસ્તાવેજ છે, જે ઘણી બધી બાબતો માટે જરૂરી છે. બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવાનું હોય કે સિમ કાર્ડ મેળવવું, દરેક વસ્તુ માટે આધાર કાર્ડ જરૂરી છે. આ જ કારણ છે કે લોકો હંમેશા આધારને પોતાની સાથે રાખે છે કારણ કે તે ઘણીવાર કામમાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નંબરને આધાર સાથે લિંક કરવો જરૂરી છે

વાસ્તવમાં તમામ સરકારી યોજનાઓ અને અન્ય બાબતોમાં આધાર વેરિફિકેશન કરવામાં આવે છે, આ માટે મોબાઈલ ફોન પર આધાર OTP આવે છે, આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારો આધાર તમારા ફોન નંબર સાથે લિંક હોય. ઘણી વખત લોકોનો નંબર આધાર સાથે લિંક હોય છે જે બંધ થઈ ગયો હોય છે. આવી સ્થિતિમાં જ્યારે આધાર ઓથેન્ટિકેશનની વાત આવે છે ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમારે સૌથી પહેલા તમારો નવો નંબર આધાર સાથે લિંક કરવો પડશે.

આ રીતે નંબર અપડેટ થશે

તમારો નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. તમે નંબરને ઓનલાઈન અપડેટ કરી શકતા નથી. તમે UIDAIની વેબસાઈટ પર જઈને તમારું નજીકનું કેન્દ્ર શોધી શકો છો. આ પછી તમને આધાર કેન્દ્ર પર એક કરેક્શન ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં તમારે માહિતી આપવાની રહેશે કે તમે કયા નંબરને આધાર સાથે લિંક કરવા માંગો છો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારે તમારું બાયોમેટ્રિક્સ આપવું પડશે અને તે પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે.

તમને આપવામાં આવેલી રસીદમાં અપડેટ રિક્વેસ્ટ નંબર છે, જેના દ્વારા તમે તમારું સ્ટેટસ ટ્રૅક કરી શકો છો. તમારો નંબર લિંક થવામાં એક મહિનાથી વધુ સમય લાગી શકે છે. નંબરને આધાર સાથે લિંક કર્યા પછી તમારા નંબર પર આધાર OTP આવવાનું શરૂ થશે.                 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget