શોધખોળ કરો

Jobs News: પાવર ગ્રીડમાં બહાર પડી ભરતી, 319 પદો પર શરૂ થઈ અરજી

Jobs News: જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે એન્જિનિયર ટ્રેઈનીના પદો પર બમ્પર ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતીમાં કુલ 319 પદો ભરવામાં આવશે.

Jobs News: એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અગ્રણી સરકારી કંપનીઓમાં આશાસ્પદ કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. સાર્વજનિક ક્ષેત્રની મહારત્ન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે એન્જિનિયર ટ્રેઈની પદો માટે મોટી ભરતી અભિયાન માટે નોટિફિકેશન બહાર પાડી છે. કંપનીની સૂચના અનુસાર, આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 319 પદો ભરવામાં આવશે.

1/7
ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 3 નવેમ્બર 2026ના સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે.

2/7
પાવર ગ્રિડ તરફથી બહાર પાડવામાં આવેલી આ 319 ખાલી જગ્યાઓને મુખ્ય એન્જિનિયરિંગ શાખાઓમાં વહેંચવામાં આવી છે. તેમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરનાં 250 પદ, સિવિલ એન્જિનિયરનાં 48 પદ, કમ્પ્યુટર સાયન્સનાં 21 પદ છે. આ રીતે કુલ 319 પદો પર ભરતી થવાની છે

3/7
ભરતી માટે ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ફુલ ટાઈમ બીઈ, બીટેક અથવા બીએસસી એન્જિનિયરિંગની ડિગ્રી હોવી ફરજિયાત છે. ડિગ્રીમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા તેના સમકક્ષ CGPA હોવું જરૂરી છે. સાથે ઉમેદવારો પાસે ગેટ 2026નું વેલિડ સ્કોરકાર્ડ હોવું જોઈએ.

4/7
વળી અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે સરકારી નિયમો અનુસાર અનામત વર્ગને ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે, જેમાં OBCને 3 વર્ષ, SC-STને 5 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10થી 15 વર્ષ સુધીની છૂટ મળી શકે છે

5/7
આ ભરતી માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે. વળી SC-ST અને PWD અને પૂર્વ સૈનિકો અને વિભાગીય ઉમેદવારોને ફીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. પાવર ગ્રિડમાં એન્જિનિયર ટ્રેઈનીના પદ પર ઉમેદવારોની પસંદગી માત્ર એક પરીક્ષાના આધારે નહીં, પરંતુ એક નક્કી કરેલી મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા થશે. વળી પસંદગી પ્રક્રિયામાં ગેટના અંકોને 85 ટકા વેઇટેજ આપવામાં આવશે. વળી ગ્રુપ ચર્ચા માટે 3 ટકા વેઇટેજ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્ટરવ્યૂના 12 ટકા મહત્વ આપવામાં આવશે.

6/7
આ તમામ તબક્કાઓ બાદ ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે અને પસંદ થયેલા ઉમેદવારોને કંપનીના ધોરણો અનુસાર મેડિકલ પરીક્ષા પાસ કરવી પડશે. પસંદ થયેલા એન્જિનિયરોને 40,000 રૂપિયાથી 1,40,000 રૂપિયા સુધીના આકર્ષક પે સ્કેલ પર રાખવામાં આવશે, સાથે અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે.

7/7
આ ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા ઉમેદવાર પાવર ગ્રિડની ઓફિશિયલ વેબસાઇટ પર જાય. ત્યારબાદ હોમ પેજ પર આપેલા કેરિયર સેક્શનને ખોલે. હવે ત્યાં એન્જિનિયરિંગ ટ્રેઈની રિક્વાયરમેન્ટ સાથે જોડાયેલા લિંક પર ક્લિક કરે. ત્યારબાદ પોતાના ગેટ 2026ના રજિસ્ટ્રેશન નંબર અને જરૂરી વિગતો સાથે ફોર્મ ભરે. હવે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરે અને છેલ્લે ફીનું પેમેન્ટ કરીને ફોર્મ સબમિટ કરી દે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 

સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

Embed widget