શોધખોળ કરો

Career: ધોરણ 12 પાસ કર્યા બાદ આ ક્ષેત્રે બનાવો કારકિર્દી, કમાણી થશે લાખોમાં

આ કાર્ય માટે ઉમેદવાર પાસે ઈનોવેશન, ટેકનિકલ કૌશલ્ય, માર્કેટ જ્ઞાન વગેરે હોવું જોઈએ જેથી તે નવા અને અનોખા પ્રકારના ઓટોમોબાઈલ ડિઝાઇન કરી શકે.

Career As A Transportation Designer: જો તમે અલગ કારકિર્દી બનાવવા માંગો છો તો તમે ઓટોમોટિવ ડિઝાઇનર અથવા કાર ડિઝાઇનર તરીકે કામ કરી શકો છો. આ કાર્ય માટે ઉમેદવાર પાસે ઈનોવેશન, ટેકનિકલ કૌશલ્ય, માર્કેટ જ્ઞાન વગેરે હોવું જોઈએ જેથી તે નવા અને અનોખા પ્રકારના ઓટોમોબાઈલ ડિઝાઇન કરી શકે. તેઓ શું કામ કરે છે, તેઓ કેવી રીતે કામ કરે છે, ભવિષ્યમાં તેમના માટે કેવા પ્રકારની તકો ઉભી થાય છે? જાણો આવા અનેક સવાલોના જવાબ.

શું છે તેમનું કામ? 

ટ્રાન્સપોર્ટેશન અથવા કાર ડિઝાઇનરનું કામ એવી ઓટોમોબાઇલ ડિઝાઇન કરવાનું છે જે એન્જિનિયરિંગ, માર્કેટ ટ્રેન્ડ અને કામકાજની દ્રષ્ટિએ પરફેક્ટ હોય. તેઓ સ્કેચ, ડિજિટલ રેન્ડરિંગ્સ અને 3D મોડલ બનાવે છે અને આ માટે એન્જિનિયરોથી લઈને ટેકનિકલ સ્ટાફ સાથે મળીને કામ કરે છે. તેમનું કામ સલામત, આકર્ષક, ઉપભોક્તાઓની જરૂરિયાતો પૂરી કરવા અને નવીન અને પ્રભાવશાળી ડિઝાઇન ધરાવતાં વાહનો ડિઝાઇન કરવાનું છે.

કરવો પડશે આ અભ્યાસ 

જો તમને ઓટોમોબાઈલ ડિઝાઈનમાં રસ હોય તો જ તેને પેશન બનાવો અને આ ક્ષેત્રમાં અભ્યાસ કરો. COR મોડલ્સ, તેમની વિશેષતાઓ અને વધુ વાંચો અને તમારી ડિઝાઇન અને ડ્રોઇંગને રિફાઇન કરો. આ માટેના અભ્યાસની વાત કરીએ તો તે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, ટ્રાન્સપોર્ટેશન ડિઝાઇન, ઓટોમોટિવ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી લીધા પછી શરૂ કરી શકાય છે. આ કાર્યક્રમોમાં ડિઝાઇન પ્રિંસિપલ, મટીરિયલ્સ, મેન્યુફેક્ચરિંગની રીતો, ડિજિટલ ડિઝાઇન સાધનો વગેરે વિશે માહિતી આપવામાં આવે છે.

આ રીતે થાય છે કમાણી

આ ક્ષેત્રમાં સારી કમાણી કરવા માટે અનુભવ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કારકિર્દી શરૂ કરતા પહેલા સંબંધિત કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરો અને કામ સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ ક્યાંક નોકરી માટે અરજી કરો. આ ક્ષેત્રમાં સારી કમાણી છે. અનુભવ, શિક્ષણ અને ઈનોવેશન સાથે આ ક્ષેત્રમાં વર્ષની શરૂઆતમાં 5 થી 6 લાખ અને બાદમાં અનુંભવ થતા તેનાથી પણ વધુ કમાણી કરી શકાય છે.

Sarkari Naukri: ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીનો મોકો, ફટાફટ કરો અરજી મળશે 63,000 રૂપિયા મહિને પગાર, વાંચો.......

 સરકારી નોકરી શોધનારાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ચંદીગઢ પોલીસે કૉન્સ્ટેબલ બમ્પરની પૉસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે, અને આ માટેની ભરતી પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જૂન 2023 છે. ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા નિયત ફૉર્મેટમાં ફોર્મ ભરી શકે છે. અરજીઓ 01 જૂનથી કરવામાં આવી રહી છે અને આ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ કરવા માટે તમારે ચંદીગઢ પોલીસની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, આનું એડ્રેસ - chandigarhpolice.gov.in. છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Embed widget