શોધખોળ કરો

સોહા અલી ખાને ક્લાસમેટ સ્પેલ બી સિઝન 12ના વિજેતાની કરી જાહેરાત, 3.5 લાખથી વધુ વિદ્યાર્થીએ લીધો હતો ભાગ

ફાઇનલમાં નેશનલ ચેમ્પિયન તરીકે સિલીગુડી સેન્ટ માઈકલ સ્કૂલની શ્રીવલ્લી ઘોષ વિજેતા બની.

મુંબઈ : ભારતની સૌથી મોટી સ્પેલીંગ સ્પર્ધા ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૨ની ફાઇનલ તા. ૨૩ જૂનનાં યોજાઈ હતી. તેમાં બોલીવૂડ સ્ટાર સોહા અલી ખાને નેશનલ ચેમ્પિયનની ઘોષણા કરી હતી. આ ફાઇનલમાં નેશનલ ચેમ્પિયન તરીકે સિલીગુડી સેન્ટ માઈકલ સ્કૂલની શ્રીવલ્લી ઘોષ વિજેતા બની હતી. પ્રથમ રનર અપ તરીકે ગાઝીયાબાદનાં ઈન્દિરાપુરમની દિલ્હી પબ્લીક સ્કૂલનાં ભદ્રા પાનીકર વિજેતા બન્યા છે. કઈ થીમ હતી અને કેટલા વિદ્યાર્થીએ લીધો ભાગ આ વર્ષે યોજાયેલી સ્પર્ધાની થીમ બી બેટર ધેન યોર સેલ્ફ હતી. આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં ભારતનાં ૩૦ શહેરોની ૧૦૦૦થી વધુ શાળાઓનાં ૩.પ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેટલી રકમનું મળે છે ઈનામ ક્લાસમેટ સ્પેલ બી ૧૨નાં નેશનલ ચેમ્પિયનને રૂ. બે લાખનું ગ્રાન્ડ પ્રાઈઝ મળે છે. ઉપરાંત પ્રતિષ્ઠિત સ્ક્રીપ્સ નેશનલ સ્પેલીંગ બીનાં સાક્ષી થવાનું અને વોશિંગ્ટન ડીસી, યુએસએની ગ્રાન્ડ ટ્રીપ કરવા મળશે. ચાર સેમી ફાઇનલિસ્ટોને પ્રત્યેકને રૂ. ૫૦,૦૦૦ જીતવાની પણ તક મળે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI Vacancy 2026: ગ્રેજ્યુએટ યુવાઓ માટે શાનદાર તક! SBI માં 7000 થી વધુ પદ પર ભરતી 
SBI Vacancy 2026: ગ્રેજ્યુએટ યુવાઓ માટે શાનદાર તક! SBI માં 7000 થી વધુ પદ પર ભરતી 
CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Embed widget