શોધખોળ કરો

CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ

CUET UG 2025: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG 2025 ના આયોજનમાં અનેક ફેરફારો કરવામાં આવશે

CUET UG 2025: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG 2025 ના આયોજનમાં અનેક ફેરફારો કરવામાં આવશે. દરેક વિષયના પેપરમાં 50 હેતુલક્ષી પ્રશ્નો હશે, જેના જવાબ એક કલાકમાં આપવાના રહેશે. પ્રશ્નોનું સ્તર NCERT 12મા અભ્યાસક્રમ પર આધારિત હશે. જનરલ ટેસ્ટને હવે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ તરીકે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

2025માં 20 ભાષાઓ અને 26 વિષયોનો કોઈ વિકલ્પ રહેશે નહીં. આમાં નોંધણી માટે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટનો સ્કોર ધ્યાનમાં લેવામાં આવશે. યુજીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી બુલેટિન દ્વારા ઉમેદવારોને પૂરતા સમયમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2025 માટે એન્ટરપ્રેન્યોરશિપ, ટીચિંગ એપ્ટિટ્યુડ, ફેશન સ્ટડીઝ, ટૂરિઝમ, લીગલ સ્ટડીઝ, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ સહિતના 26 વિષયોમાં નોંધણી જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટના સ્કોર પર આધારિત હશે.

તેમાં સામાન્ય જ્ઞાન, કરન્ટ અફેયર્સ, જનરલ મેન્ટલ એબિલિટી, ન્યૂમેરિકલ એબિલિટી, ક્વોન્ટિટેટિવ રિઝનિંગ (સિમ્પલ એપ્લીકેશન ઓફ બેઝિક મૈથમૈટિકલ કોન્સેપ્ટ અર્થમૈટિક્સ, અલજેબરા જિયોમેટ્રી) અને લોજિકલ અને એનાલિટિકલ રીજનિંગને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં પણ 50 પ્રશ્નો હશે, જેના જવાબ એક કલાકમાં આપવાના છે. તમામ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત રહેશે.

NCERTમાંથી જ સવાલો પૂછવામાં આવશે

યુજીસીના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર, તમામ વિષયોના પ્રશ્નો NCERT 12મા અભ્યાસક્રમ પર આધારિત હશે. CUETમાં એકરૂપતા માટે આનો અમલ કરવામાં આવ્યો છે. હવે તમામ 37 પેપરમાં માત્ર MCQ હશે. અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સફળતા માટે 12માનો અભ્યાસક્રમ મહત્વપૂર્ણ છે. એપ્લિકેશન આધારિત પ્રશ્નો વધુ હોવાની શક્યતા છે.

CUET 2024માં છ વિષયો પસંદ કરવાનો વિકલ્પ હતો. 2025માં માત્ર પાંચ વિષયોનો વિકલ્પ રહેશે. UGC અનુસાર, 2024માં ઉમેદવારો દ્વારા સરેરાશ 4.3 વિષયોની પસંદગી કરવામાં આવી હતી. મોટાભાગની અરજીઓ અંગ્રેજીમાં આવે છે. બીજો નંબર જનરલ ટેસ્ટનો છે. આ પછી રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત- એપ્લાઇડ મેથેમેટિક્સ, જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, હિન્દી, બિઝનેસ સ્ટડીઝ વગેરે જેવા વિષયો આવે છે.                                                                                                            

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
Embed widget