શોધખોળ કરો

DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?

આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rac.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે

ડીઆરડીઓ ભરતી 2022: રિક્રૂટમેન્ટ એન્ડ અસેસમેન્ટ સેન્ટર (RAC),  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)એ સાયન્ટિસ્ટ બી પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 6મી જુલાઈ 2022થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29મી જુલાઈ 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 630 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rac.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.આ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 16 ઓક્ટોબર 2022ના રોજ યોજાશે.

ખાલી જગ્યાઓ

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ પ્રક્રિયા દ્વારા સાયન્ટિસ્ટ બીની કુલ 630 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં DRDO હેઠળ વૈજ્ઞાનિકની 579 જગ્યાઓ, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં 43 જગ્યાઓ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં 8 જગ્યાઓ સામેલ છે. GATE સ્કોર/લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે આ પદો પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ઉંમર મર્યાદા

DRDOમાં વૈજ્ઞાનિકની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે મહત્તમ વય મર્યાદા DST માં 35 વર્ષ અને ADA માં 30 વર્ષ છે. જો કે, સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ તારીખ સુધીમાં અરજી કરો

ઉમેદવારો 6 જુલાઈથી 29 જુલાઈ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ rac.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે જનરલ, અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગના પુરૂષ ઉમેદવારોએ રૂ. 100 ની અરજી ફી જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરી શકો છો. અરજી કરતા પહેલા ઉમેદવારે સત્તાવાર નોટિફિકેશન તપાસવી આવશ્યક છે જેથી અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget