શોધખોળ કરો
PM USP CSSS સ્કોલરશિપમાં કોને મળશે 20 હજાર રૂપિયા? જાણો સંપૂર્ણ યોજના
કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા પ્રોત્સાહન યોજના હેઠળ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ચલાવી રહી છે. આ યોજના હેઠળ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર નવી અરજીઓ ખુલ્લી છે.
NSP Scholarship 2026: 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારનું શિક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા પ્રોત્સાહન યોજના હેઠળ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ (CSSS) ચલાવી રહ્યું છે. શૈક્ષણિક સત્ર 2026-27 માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર આ યોજના હેઠળ નવી અરજીઓ ખુલ્લી છે, જેની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2026 છે. તેથી વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની રાહ જોયા વિના તાત્કાલિક ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે.
Published at : 29 Nov 2026 01:53 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર



























