'કોચિંગ રાષ્ટ્ર' બનવા મજબૂર છે ભારત, શિક્ષણ પર આવેલો રિપોર્ટ છે ચોંકાવનારો

નેશનલ સેમ્પલ સર્વેનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો. આ અંગે કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે

કોઈપણ દેશનો વિકાસ મોટાભાગે તે દેશની શિક્ષણ પ્રણાલી પર આધાર રાખે છે અને વર્તમાન સમયમાં ભારતમાં શિક્ષણનું સ્તર દર વર્ષે ઘટી રહ્યું છે તે વાતને નકારી શકાય તેમ નથી. થોડા મહિના પહેલા જ નેશનલ

Related Articles