બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગને સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી દીધી?

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
EVM-VVPAT Case:સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવાની માંગને પણ ફગાવી દીધી છે
EVM-VVPAT Case: સર્વોચ્ચ અદાલતે બેલેટ પેપરથી ચૂંટણીની જૂની વ્યવસ્થા ફરી શરૂ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવાની માંગને પણ ફગાવી દીધી છે.
અરજદારોને સલાહ આપતાં કોર્ટે

