આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી

ફોટોઃ abp live
ઉદ્યોગ જગતમાં ઘણી નવી નોકરીઓ માટે ભરતી થવા જઈ રહી છે, તમામ પ્રયત્નો છતાં ઘણા ક્ષેત્રોમાં નોકરીઓ માટે પડકારો યથાવત છે. નોકરી છોડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે
આગામી થોડા મહિનામાં નોકરીઓ માટેનો જેકપોટ ખૂલવા જઈ રહ્યો છે. ઉદ્યોગ જગતમાં ઘણી નવી નોકરીઓ માટે ભરતી થવા જઈ રહી છે, તમામ પ્રયત્નો છતાં ઘણા ક્ષેત્રોમાં નોકરીઓ માટે પડકારો યથાવત છે. નોકરી

