શોધખોળ કરો

Government Jobs 2022: જૂનિયર આસિસ્ટંટ સહિત અનેક પદ પર નીકળી ભરતી, 10મું પાસથી લઈ ગ્રેજ્યુએટ કરો અરજી, જાણો કેટલો મળશે પગાર

Sarkari Nauktri: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

Government Jobs 2022: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્ટોનમેન્ટ બોર્ડ આગ્રાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://agra.cantt.gov.in ની મુલાકાત લઈને ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન 16 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.

કેન્ટોનમેન્ટ બોર્ડ આગ્રા આ ભરતી અભિયાન દ્વારા કેશિયર, મોટર પંપ એટેન્ડન્ટ, ડ્રાફ્ટ્સમેન, લાઇનમેન, ફિટર, જુનિયર આસિસ્ટન્ટ, મદદનીશ શિક્ષક, સ્ટેનો ટાઇપિસ્ટ, મીટર રીડર સહિત કુલ 23 જગ્યાઓની ભરતી કરશે. ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં 10/12/ ITI/ B.Ed/ ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવું જોઈએ. આ સિવાય ઉમેદવારની હિન્દી અને અંગ્રેજીમાં ટાઈપ કરવાની ઝડપ 25/30 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ. ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી આ રીતે થશે

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

કેટલો પગાર મળશે

પોસ્ટ અનુસાર, પસંદ કરાયેલ ઉમેદવારોને દર મહિને 5,200 રૂપિયાથી 34,800 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agra.cantt.gov.in પર જઈને 16 જાન્યુઆરી 2023 સુધીમાં અરજી કરી શકે છે.

આ ભરતી માટે અરજી કરો-

CISFએ કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી હાથ ધરી હતી. જેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આ ભરતી માટે તાત્કાલિક સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરવી જોઈએ. CISFમાં કોન્સ્ટેબલની કુલ 781 જગ્યાઓ પર ભરતી માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

નિષ્ઠુર જનેતા, અડાજણમાં કેબલ બ્રિજ પાસેથી તરછોડાયેલી હાલતમાં બાળક મળી આવ્યું

Surat: ડાયમંડ નગરી સુરતમાં માની મમતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે બે મહિનાનું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર જતાં પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાએ સ્થળે દોડી આવ્યા હતા હાલ બાળકને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા બાળક મૂકી ફરાર થઈ ગયા હોવાની શંકા છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળક ક્યાંથી આવ્યું, કયા કારણોસર કોણ મૂકી ગયું તે પોલીસ તાપસ બાદ જ બહાર આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget