શોધખોળ કરો

Anganwadi Recruitment 2022: ગુજરાતમાં 7થી લઈ 12 પાસ સુધીના લોકો માટે નીકળી 8860 ભરતી, સરકારી નોકરી મેળવવાનો આનાથી શ્રેષ્ઠ મોકો નહીં મળે

Anganwadi Recruitment 2022 : જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ ગુજરાત આંગણવાડીની અધિકૃત વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થઈ છે

Anganwadi Recruitment 2022: જો તમારે આંગણવાડીમાં નોકરી કરવી હોય તો અહીં તમારા માટે ઘણી બધી નોકરીઓ બહાર આવી છે. આ માટે, ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાતે આંગણવાડી કાર્યકર, મદદનીશ અને આંગણવાડી સુપરવાઈઝરની વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે આમંત્રિત કર્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ ગુજરાત આંગણવાડીની અધિકૃત વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 8860 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.રસ ધરાવતા ઉમેદવારોને તેમની અરજી સબમિટ કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારો અહીં અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો ચકાસી શકે છે.

આંગણવાડી ભરતી 2022 માટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 16 માર્ચ 2022

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 4 એપ્રિલ 2022

આંગણવાડી ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

કુલ પોસ્ટની સંખ્યા: 8860

આંગણવાડી ભરતી 2022 માટે શૈક્ષણિક યોગ્યતા

અરજદારની ઉંમર માન્ય બોર્ડમાંથી 7, 8, 10, 12મું પાસ હોવી જોઈએ.

આંગણવાડી ભરતી 2022 માટે વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

આંગણવાડી ભરતી 2022 માટે પસંદગીના માપદંડ

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે.
  • આંગણવાડી ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
  • EMRS ગુજરાતની અધિકૃત વેબસાઇટ e-hrms.gujarat.gov.in ની મુલાકાત લો.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ 'Apply Online' પર ક્લિક કરો.
  • તમારી બધી અંગત માહિતી દાખલ કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.
  • અંતિમ સબમિશન પછી અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget