શોધખોળ કરો

Ahmedabad: ચૂંટણીની કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં કરવામાં આવ્યો ફેરફાર

અમદાવાદ: ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેને લઈને ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. વિધાનસભાની ચુંટણીને લઇને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ: ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેને લઈને ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. વિધાનસભાની ચુંટણીને લઇને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાફ ચુંટણીની કામગીરીમાં રોકાયેલ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 22 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા હવે 13 ડિસેમ્બરથી લેવાશે. આ ઉપરાંત 8 ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષા હવે 27 ડિસેમ્બરથી લેવાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના ફોર્મ આવતીકાલથી ભરાશે

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના ફોર્મ આવતીકાલથી ભરાશે. આવતીકાલે બપોરે 2 કલાકથી લઈ 9 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓ Gseb.org પર જઇને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. બોર્ડની પરીક્ષા માર્ચ 2023માં યોજવાની છે.

સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી છે.  2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો છે.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમાં પટેલ અપક્ષ ચૂંટણી લડશે. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.

BJP રીવાબા, હાર્દિક, શંકર ચૌધરી, અલ્પેશ સહિતના આ ચહેરાઓને આપી શકે છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  

વિડિઓઝ

UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
Embed widget