શોધખોળ કરો

Jobs: સરકારી નોકરીનો છેલ્લો ચાન્સ, અહીં હજારો પદો પર બહાર પડી બમ્પર ભરતી, ફટાફટ કરો અરજી

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે એક મહત્વાના સમાચાર છે, જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, તેઓ માટે બમ્પર ભરતી નીકળી છે.

IBPS Recruitment 2023: સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે એક મહત્વાના સમાચાર છે, જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, તેઓ માટે બમ્પર ભરતી નીકળી છે. બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સનલ સિલેક્શન (IBPS) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs) માં બમ્પર પૉસ્ટ્સ માટે ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે હાલમાં અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થશે. આ પૉસ્ટ્સ માટે અરજી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ibps.in ની મુલાકાત લેવી પડશે. આ ભરતી અભિયાન દ્વારા 8,000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ગ્રુપ A (ઓફિસર સ્કેલ 1 અથવા પ્રૉબેશનરી ઓફિસર, સ્કેલ 2 અને સ્કેલ 3) અને ગ્રુપ B (ઓફિસ આસિસ્ટન્ટ બહુહેતુક અથવા કારકુન) પૉસ્ટ્સનો સમાવેશ થાય છે. અગાઉ આ ભરતી અભિયાન 21 જૂને પુરુ થવાનું હતુ પરંતુ બાદમાં આની તારીખ બદલીને છેલ્લી તારીખ 28 જૂન સુધી લંબાવવામાં આવી હતી.

​​IBPS Recruitment 2023: આ છે વેકેન્સી ડિટેલ્સ - 
ક્લાર્ક - 5538 પદ 
પીઓ - 2485 પદ
ઓફિસર સ્કેલ- 2- 332 પદ
ઓફિસર સ્કેલ-3- 73 પદ
ઓફિસર સ્કેલ-2 આઇટી 68 પદ
એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ-2- 60 પદ
ઓફિસર સ્કેલ-2 લૉ ઓફિસર - 24 પદ
ઓફિસર સ્કેલ-2 સીએ- 21 પદ
ટેજરી ઓફિસર સ્કેલ-2- 8 પદ
માર્કેટિંગ ઓફિસર સ્કેલ-2- 3 પદ

IBPS ભરતી 2023: આટલી ચૂકવવી પડશે અરજી ફી - 
આ ભરતી ડ્રાઇવ માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. આ અભિયાન માટે અરજી ફી 850 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફી 175 રૂપિયા રાખવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ સાઇટની મદદ લઈ શકે છે.

​​IBPS Recruitment 2023: કઇ રીતે કરી શકશો અરજી - 
સ્ટેપ 1: અરજી કરવા માટે ઉમેદવાર સૌથી પહેલા અધિકારીક વેબસાઇટ પર જાઓ
સ્ટેપ 2: પછી ઉમેદવાર હૉમ પેજ પર રિક્રૂટમેન્ટ લિન્ક પર ક્લિક કરો.
સ્ટેપ 3: આ પછી ઉમેદવાર પર્સનલ ડિટેલ્સ નાંખીને યૂઝર આઇડી અને પાસવર્ડ ક્રિએટ કરો. 
સ્ટેપ 4: હવે ઉમેદવાર લૉગ ઇન કરો અને ફૉર્મ ભરે.
સ્ટેપ 5: પછી ઉમેદવાર સંબંધિત ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરે.  
સ્ટેપ 6: આ પછી અભ્યર્થી સબમિટ પર ક્લિક કરે. 
સ્ટેપ 7: હવે ઉમેદવાર ફૉર્મને ડાઉનલૉડ કરી લે. 
સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર ફૉર્મની એક પ્રિન્ટ કાઢી લો. 

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget