શોધખોળ કરો

Indian Army Bharti 2024: આર્મીમાં પરીક્ષા વિના ઓફિસર બનવાની તક, યુવતીઓ પણ કરી શકશે અરજી

Indian Army Bharti 2024: આર્મી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી દ્વારા કુલ 55 એસએસસી પોસ્ટ ભરવામાં આવશે

Indian Army Bharti 2024 NCC Special Entry:  ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે આર્મીમાં નોકરી મેળવવા માટે આ એક મોટી તક છે. સેનાએ NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ભરતી માટેની અરજી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીએ પૂરી થવાની હતી, પરંતુ સેનાએ તેનો સમયગાળો વધારી દીધો છે. હવે ઉમેદવારો 8મી માર્ચ સુધી પોસ્ટ માટે ફોર્મ સબમિટ કરી શકશે. આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in ની મુલાકાત લેવી પડશે.

આર્મી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી દ્વારા કુલ 55 એસએસસી પોસ્ટ ભરવામાં આવશે. જેમાં પુરૂષો માટે 50 અને મહિલાઓ માટે 5 પોસ્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે માત્ર અપરિણીત પુરુષો અને સ્ત્રીઓ જ આ પદો માટે અરજી કરવા પાત્ર છે.

લાયકાત

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતક હોવો આવશ્યક છે. ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવાર એનસીસી સી પ્રમાણપત્ર ધારક પણ હોવો જોઈએ અને એનસીસીના વરિષ્ઠ વિભાગમાં ઓછામાં ઓછી 2 અથવા 3 વર્ષની સેવા હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ભરતી હેઠળ પસંદગી SSB ઇન્ટરવ્યુ દ્વારા થશે. મળેલી અરજીઓના આધારે ઉમેદવારોને પહેલા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી તેમને નિયત સરનામે SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ પછી પસંદગી પામેલા ઉમેદવારોની મેડિકલ તપાસ કરવામાં આવશે.

Indian Coast Guard Recruitment 2024: ભારતીય કોસ્ટ ગાર્ડ વિભાગમાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. ખાસ વાત એ છે કે 12મું પાસ ઉમેદવારો પણ ભરતી હેઠળ નોકરી મેળવી શકે છે. કોસ્ટ ગાર્ડે સેઈલર જનરલ ડ્યુટી (CGEPT) પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો કોસ્ટ ગાર્ડ વેબસાઇટ joinIndiancoastguard.cdac.in પર જઈને ફોર્મ ભરી શકે છે. અરજી વિન્ડો 13મી ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27, ફેબ્રુઆરી 2024 છે.

નોંધનીય છે કે કુલ 260 પદો પર ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આયોજિત કરવામાં આવી રહી છે. આ દ્વારા, કોસ્ટ ગાર્ડ ઉત્તર, પશ્ચિમ, ઉત્તર પૂર્વ, પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને આંદમાન અને નિકોબાર હેઠળ જગ્યાઓ ખાલી છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Embed widget